એક વાર મળી તો જો,
તારા દિલ થી લગાવી તો જો,
માથે મૂકી છે ચિંતાની ટોપલી,
એ ટોપલી ઉતારીને,
હાથ માં હાથ નાખી સાથ આપી તો જો,
નાઈ છોડી સાથ તારો,
આ હાથ માં હાથ નાખી તો જો.
-
Sach kahunga kadva lagega.
Rhyming ka pat... read more
My personality is more powerful than my words,
It kills my word every time.-
ભવિષ્ય ના દરવાજે રાહ જોઈને બેઠો હતો,
ત્યાં તો ભુતકાળ એ દસ્તક દીધી દરવાજે,
હવે મૂંઝવણ મન માં આવી થાય,
હું જ સર્વશ્રેષ્ઠ છું એ ભુતકાળ માટે દરવાજો ખોલી,
કશું નથી હું એ વર્તમાન ને વળગી રહું
કે જે ની જાણ નથી એ ભવિષ્યના દરવાજા ને હું પણ એક દસ્તક દઉ?.-
पढ़ते रहो तुम गांधी को, हम भगतसिंह पढ़कर आए है,
आधी रोटी खा के कोशिश करलेना, हम दुश्मन से छिन कर खायेंगे
बाट ते रहो तुम टुकड़ों में, हम एक साथ खड़े हो जाएंगे,
अहिंसा परमो धर्म मानो तुम, हम इंकलाब लायेंगे,
सोजा ना गद्दों पर घरमे तुम, हम मिट्टी पे सो जायेंगे,
हम मरेंगे तुम मरोगे सब मरेंगे,
लेकिन मां भोम की रक्षा में मारके शहीद हम कहे लायेंगे।।
Mr_Rawan_pote
#शहीद-
ચાલો માની લીધું કે સબંધ તૂટવા ના ભૂલ મારી હતી,
પણ તમારે પણ માનવું જોડે કે બચવાની કોશિશ એ બાજુ પણ થઈ નથી...-
Sala jante hua bhi k apne waqt ke hisabse hmara hisab karte hai,
Be waqt to sirf hamara majak karte hai...
Fir bhi chale jate hai unki ek avaj par dodke,
Jaise kutta chala aata hai malik ke pass.-
कमबख्त हाल कुछ यू है,
मेरे लिए परेशानियां खुदसे खड़ी करके,
देख के, तुम हस्ती रही,
ओर एक हम है तुम्हारी परेशानी जान करके
रातों की नींद उड़ाए बैठे है।
बस यही फर्क है तुम्हारी नफरत और मेरे प्यार में।-
जब हुआ भारत बांध,
कुछ मजदूर जो चल पड़े पैदा के घर पहुंच जायेंगे,
कुछ पहोच गए घर,
कुछ थक कर सो गए रास्तों पर,
ओर पहोंच गए स्वर्ग।
-