Monika Gadhvana   (Moni Gadhvana)
457 Followers · 214 Following

Professionally a Professor and Passionate Poet
Joined 4 September 2017


Professionally a Professor and Passionate Poet
Joined 4 September 2017
24 APR 2022 AT 18:25

कभी शब्द नहीं मिलते
तो कभी खयाल ।
कभी ख़ामोशी मे भी हल्ला मचाते है,
तो कभी शोर मे भी तन्हा कर जाते है ये शब्द।
लिखने को तो बहुत कुछ है
मगर अल्फाजों की श्याही जैसे सुख सी गई है।

-


18 JAN 2022 AT 14:12

રોજ કોઈ ઝંખના મરે છે
ને નવી ઇચ્છાઓ જનમે છે
તેમ છતાં કહું છું લીલાલહેર છે.

સુરજ ઊગી ને આથમી પણ જાય છે,
ને વાર્તાઓ અધુરી રહી જાય છે,
તેમ છતાં કહું છું લીલાલહેર છે.

પ્રશ્નોના જવાબ જડતા નથી
ને મનની મનમાં રહી જાય છે,
તેમ છતાં કહું છું લીલાલહેર છે.

જીંદગીના પાનાઓ ચડતાં જાય છે
સમણાઓ વધતા જાય છે
ને આશાઓ આથમતી જાય છે,
તેમ છતાં કહું છું લીલાલહેર છે

સઘળું હોવા છતાં કંઇક ખુટે છે
તેમ છતાં કહું છું બધુ હેમખેમ છે
ને તેમ છતાં કહું છું લીલાલહેર છે.

-


17 JAN 2022 AT 15:26

Never test patience of someone
Because when the bubble of impatience burst
He/she is unstoppable.

-


7 JAN 2022 AT 9:32

ભર શિયાળે શહેર પાણી પાણી
વાદળાઓએ જાણે મન મુકી પોક તાણી.

-


20 DEC 2021 AT 15:31

શબ્દોની મહેફિલ હતી
અને મૌનને વાચા આવી
પછી તો લાગણીઓ
ખુલ્લેઆમ વેચાણી.

-


15 DEC 2021 AT 19:12

पढ़ सको तो कहानी हु
न पढ़ सको तो खाली अल्फ़ाज़ हु
तेरे हर मर्ज़ का ईलाज हु
मै अनसुलझे प्रश्नों का जवाब हु
माना अधूरी हु
लेकिन पढ़ सको तो
अनकही बातो का पिटारा हु
फुरसत मे निहारना कभी
मे एसे ही लाजवाब हु।

-


10 DEC 2021 AT 15:20

જીવનમાં submit થવા કરતાં
થોડુંક offbeat થય જવું સારું.

-


6 DEC 2021 AT 22:21

મૌનમાં છુપાયેલી જે વાણી
મારે મન તો બસ એજ શબ્દોની સરવાણી.

-


16 NOV 2021 AT 18:22

जब मेरे खामोश सवालो को भी
तु सुन लेता है।
सुकून मिलता है
तेरे साथ समंदर किनारे बैठकर
ढलती शाम को देखने में।
सुकून मिलता है
रात के सिरहाने तेरे साथ बेठकर
चाँद को नीहारने में।
सुकून मिलता है
जब तु साथ होता है।

-


11 NOV 2021 AT 23:31

अपनी कश्ती चलाये रख।
मंजिल मिले या न मिले
होंसला अपना तु बनाए रख।
बेईमानी के बाजार भरे हुए है
ईमान अपना बनाए रख।
क्या हुवा अगर आज देर हुई
उम्मीद कि एक चिंगारी
सिने मे जलाए रख।
किनारा दूर है साथी
धीरे धीरे कश्ती को
आगे बढ़ाते चल।

-


Fetching Monika Gadhvana Quotes