ખબર નથી કે સ્વભાવ કેવો છે,
ગુસ્સા મા બુદ્ધિ ક્યાં ગાયબ થઈ જાય છે.
અને
ગુસ્સો કર્યા પછી અક્કલ ક્યાંથી આવી જાય છે.-
ઊધઈ અને શંકા બને એક જેવું જ કામ કરે છે,
ઊધઈ લાકડા ને ખોખલુ બનાવે છે
અને
શંકા વિચાર ને ખોખલા બનાવે છે.-
કડવું સત્ય
લોકો ને પોતાના જીવન માં શું ચાલી રહીયુ છે ,
તેનાં કરતા વધારે
બીજા ના જીવન માં શું ચાલી રહીયુ છે તે જાણવા મા વધુ રસ હોય છે.
-
જિંદગી માં પોતાના ની જાત પર જ ભરોસો કરવો,
કારણ કે
બીજા પર જો વધારે ભરોસો કરશો તો,
એક સમય એવો આવશે કે પોતાની જાત પર ભરોસો કરતા પણ ડર લાગશે....-
વરસાદ જેમ મન ભરીને વરસે છે,
તો આપણે પણ વરસાદ પાસે થી શીખવું જોઈએ કે,
જીવન માં ગમે એટલા કાળા વાદળ હોય તો પણ
મન ભરીને જીવું લેવું જોયે..-
..........આપણે જે ગમે તે મળે તેનું નામ ખુશી,
અને
આપણે જે ના ગમે તો પણ મળે તેનું નામ જિંદગી.......-
દરિયા ની લહેર જેવુ જીવન છે,
ક્યારેક સુખ ની લહેર આવે જીવન મા,
ક્યારેક દુઃખ ની લહેર આવે,
આ લહેરો ને જીવન મા માણવા ની મજા કંઈક અલગ જ હોય છે.-