Mitesh Makwana   (Books Buddy)
205 Followers · 168 Following

I am a Booksbuddy.I am a chemical engineer.I am photographer.Want to be an Artist.
Joined 4 October 2017


I am a Booksbuddy.I am a chemical engineer.I am photographer.Want to be an Artist.
Joined 4 October 2017
1 JAN 2023 AT 8:31

નવા વર્ષનો સૂરજ ઉગી ગયો છે.

રાહ જોતા હતા જે આજની
દિવસ ઉગી ચૂક્યો છે.

બસ તમે ના "ચૂકતા" અવસર આવી ગયો છે
પ્રારંભ નો.

-


23 JAN 2019 AT 13:09

જિંદગી માં કાંઈ ના કરવા માટે પણ ઘણું કરવું પડે છે.

-


12 NOV 2018 AT 17:29

ફક્ત એક જ "ભવ"
અને
કેટલા બધા "અનુભવ"..!

-


10 NOV 2018 AT 4:19

Once you commit others,
Must try to prove it.

-


10 NOV 2018 AT 3:58

Enjoy the little things.

-


19 AUG 2018 AT 14:55

Something... Is better than
Nothing.

-


1 AUG 2018 AT 21:26

સારું કામ મુશ્કેલ હોઈ શકે પરંતુ, અશક્ય ના હોઈ શકે.
બસ પ્રયત્નની જરૂર હોય છે.

-


12 APR 2018 AT 18:58

સારા વિચાર સારા કર્મો સુધી લઈ જાય છે.

-


10 APR 2018 AT 13:56

Whatever you do, "Do The Best."

-


10 APR 2018 AT 12:10

દરેક વ્યક્તિમાં કંઇક ગમવા જેવું હોય છે સાહેબ,

બસ આપણને એ શોધતા આવડવું જોઈએ !!

-


Fetching Mitesh Makwana Quotes