Mena Ravi   (Mena Ravi)
48 Followers · 4 Following

read more
Joined 4 June 2019


read more
Joined 4 June 2019
31 JAN 2023 AT 17:06

એવું નથી કે તારી યાદ નથી
બસ ફરી લાચાર થવા હવે આ દિલ તૈયાર નથી

-


2 DEC 2022 AT 21:57

રવિ,જેને સાથ ના આપ્યો એની શિખામણો શુ લેવાની
કારણ હોય જે આંખના આંસુ નું એને દીલની વેદના શુ કહેવાની

-


1 DEC 2022 AT 20:25

चल आखरी दफा कह दू अलविदा तुझे
अब शायद तेरी लापरवाही हमे फिर मिलने नहीं देगी

-


30 NOV 2022 AT 17:19

હશે કહેવું સરળ અને સમજવુ કદાચ બહુ જ અઘરું
રવિ,એટલે જ કોઈ ભરતા હશે જીવન ટુંકાવવાનું પગલું

-


28 NOV 2022 AT 20:23

રવિ,પરિસ્થિતિ એવી છે કે હવે કંઈ પણ પરવડતું નથી
ચાલવું નથી જેના જોડે અને એના વગર ચલાતું પણ નથી

-


27 NOV 2022 AT 18:53

રવિ, હું કઈ રીતે જીવુ છુ એનાથી ક્યાં કોઈ ફેર પડે છે
તને મંજિલ સુધી પોકતા હવે ક્યાં મારી લાગણી નડે છે

-


26 NOV 2022 AT 21:36

लडकी पर हाथ उठा तो सब ने मचाया चारों ओर शोर था
जब खेला गया लडके के जज्बातों के साथ तो क्यों हर कोई खामौश था

-


25 NOV 2022 AT 19:55

एक सवाल ने ना चाहते हुए भी मेरी पूरी जिंदगी बदल दी
उसे इश्क था - नहीं था, बस यही सोच मे मेने कीतनी राते बीना सौये बीतादी

-


24 NOV 2022 AT 21:53

રવિ ,જરૂરિયાત ના સમયે બધાએ હાથ તાળી જ આપી હતી
કોઈએ બતાવી મજબૂરી તો કોઈએ મારી મજાક બનાવી હતી

-


23 NOV 2022 AT 19:49

मैंने एक ऐसे शख्स को चाहा है
जो मिले ना मिले मुझे बस उसीका बनके रहना है

-


Fetching Mena Ravi Quotes