સાચો પ્રેમ કોને કહેવાય???
જે માત્ર દિકુ,જાનુ,સોનું વગેરે શબ્દો સુચવે,
ને માત્ર મતલબ ને જ આધીન રહેતો.
કે પછી એ કે જેને જોયા વગર ના રહેવાય,
ઘોંઘાટ વચ્ચે પણ શૂનકારનો અહેસાસ,
સતત તેના જ વિચાર...
એક જીવ અને બે આત્મા નો સંબંધ.
( સ્વયં વિચાર કરજો...જીવનમાં પરિવર્તન અાવશે )-
2 AUG 2019 AT 8:01