રાજનીતિ ને સમજવુ બહું જટીલ છે.
ધારો કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ થી પ્રેમ કરે છે ત્યારે તે તેની દરેક સારી અને ખરાબ એમ બંને પ્રકારની અસરો ને બહુ સરળતાથી સ્વીકારી લે છે..
ખરેખર તો રાજનીતિ ને એ વ્યક્તિ સમજી શકે જે શિક્ષિત, જેની વિચાર શક્તિ તીવ્ર હોય, કોઈ પક્ષ ને નહીં પણ પોતાના રાષ્ટ્ર ને અગ્રીમતા આપે.
રાજનીતિ ની બાબત માં આપણા માં બેવડી માનસિકતા જોવા મળે છે ,
દરેક વ્યક્તિ ની વિચારધારા અલગ અલગ હોય છે એટલે કોઈ વ્યક્તિ ને કેવળ સાચું દેખાય છે ભલે પછી તે ખોટું શુકામ ન હોય તો બીજી બાજુ કોઈ વ્યક્તિને ને માત્ર ખોટું જ દેખાય છે ભલે ને પછી તે સાચું શુકામ ન હોય.
બાકી લોકો ની આદત હોય બોલવાની તેમ છતાં મારુ ભારત મહાન હતું , છે અને મહાન રહેશે.
જય હિન્દ 🇮🇳 જય હિન્દ કી સેના 💪-
👉jay Bharat🇮🇳🇮🇳
•• •° •° •° •° •° °• •° •• •° ... read more
सही कहा है किसीने की एक वक्त ऐसा भी आता है जब आपकी कमजोरी आपकी ताकत बनती है...
और ये भी सत्य है कि वही ताकत आपकी सबसे बड़ी कमजोरी भी बनती है-
બધી મગજમારી કાલની છે ....
જેમાં બિચારા આજ નો શું વાંક!
ટેન્શન , ફિક્ર , હેરાનગતી એ બધું...
કાલની માટે જ કરો છો ને!
કાલે આવું થશે... તેવું થશે....
આની જરૂર પડશે... તેની જરૂર પડશે!
કેટલીય મથામણ કરીએ છીએ... સાચું ને?
પણ ખરી વાત તો એ છે કે....
કાલ જોયું કોણે છે?
કોણ છે ભવિષ્ય નો જાણનાર?
કાલ માટે હેરાન થશો તો....
આજ ને ચુકી જશો.
મને આજે શું કરવું છે ઈ કરો.
-
बेटा हो या बेटी दोनों के जीवन में संस्कार की नींव माता-पिता ही रखते हैं। जैसे जैसे उम्र बढ़ती है ओर समझदारी आने लगती है तब से संस्कार पाने के कई आधार बनने लगते ...अब ये आधार ही व्यक्ति को हिंसक या अहिंसक बनाते हैं। उन्हीं आधार के कारण व्यक्ति अपने निर्णय लेते है। कोई भी माता पिता ये नहीं इच्छेगा की उसका बेटा हिंसक , निर्दय, नाकारा, या दुष्कर्मी बने।
ये निर्णय उसका खुद का होता है ना कि माता पिता का। किसी के कर्मो की सज़ा कोई और क्यों भुगते। 🙏🙏🙏
-
आज फिर उसी जगह पर ....
आ पहोंचा जहां वक़्त भी क्या खूब रोया था...
एक मरतबा हालात ने भी पूंछा क्या कमी खल रही है तुझमें। अब क्या बताऊं ज़रुरत नहीं बल्कि महज़ एक शोख की चीज बनकर रह गए...
ओर शोख का क्या है कभी भी बदल सकता है।-
વેરણ થઈ બધી રાતો તારી યાદમાં.
પુરી થઈ જીંદગી અહીં તારી યાદમાં.
છેલ્લી બસ ઉભી હતી સફરની... ને
હું બાંકડે બેસી રહ્યો તારી રાહમાં.
પુરુષો ની વર્ષા હતી સર્વસ્ત્ર....પણ
હું ત્યાં જ ખુંપી રહ્યો તારી રાહમાં.
ઘણા તારા તૂટતાં જોયાં મેં જીવનમાં.
મન ની નાવ મોટી હતી,
શબ્દો ના હલેસાં આંખી જીન્દગી
તરી રહ્યા તારી રાહમાં...-
पहला प्यार हमेशा
यादगार होता है ...अनोखा होता है,
मगर आखरी प्यार
का कोई तोड ही नहीं होता... अनमोल होता है।-
तेरी समझ से परे हूं
तु मुझे जानना छोड़ दें।
हमने हमारी आदतें ओर अंदाज जरूर बदले हैं...
लेकिन इसका ये मतलब नहीं कि हम फिर से...
तुम्हें चाहने कि गलती कर बैठे हैं।-
👉अच्छा/बुरा वक़्त...
वो कहते है ना कि पहला प्यार उसी को कहते है जो नसीब में न हो, ठीक उसी तरह अच्छा वक़्त भी कुछ ऐसा ही है! चन्द पल भर का होगा। फिर उसी अच्छे पल की कुछ अहम कड़ी या तुम्हें दुःख पहोंचाती है। अच्छा वक़्त तुम्हें कमजोर बनाएंगा जबकि बुरा वक़्त तुम्हें मजबूत बनाता है एवं आपकी काबिलियत बयां करता है।-
🏏 🏏 Super six cricket tournament 🏏🏏
🙏 સ્વ.રાજેશભાઈ ધનજીભાઈ જેપાર 🙏
🏏 ચોથું સ્મૃતિ કપ 2021🏏
નોંધઃ:- તારીખ:-14/04/2021 વાર: બુધવાર ના સવારે 8:00 વાગ્યે , સ્થળ: મોટા વરનોરા (ગ્રાઉન્ડ) , સુપર સિકસ ક્રીકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હોવાથી તમામ ક્રિકેટ રસિયાઓને ભાવ ભર્યું આમંત્રણ તથા બપોરનુ ભોજન સાથે લેવાનું છે.-