Meet Chavda   (MITALKUMAR CHAVDA GHETI✍)
1.6k Followers · 3.2k Following

Wish mee.. 12nov
Insta.mitalchavda07
Joined 7 April 2018


Wish mee.. 12nov
Insta.mitalchavda07
Joined 7 April 2018
20 JAN AT 13:15

એક વિચાર.
મરી ગયા પછી બાળવા બધા આવશે..
પણ આ જીવતા બાળે એનું શું...?

જીવતા જીવ આઘા રહેશે,
આ મરી ગયા પછી પાસે આવે એનું શું..?

જીવતા વાતો તારી - મારી, કાપણીની કરશે,
આ મરી ગયા પછી સારા કે એનું શું..?

કપરા સમયે જીવતા સાથ કોઈ નહી આપે,
આ મરી ગયા પછી ખભો આપે એનું શું.?

જીવવા દે એ જીવ ને જે જીવે,
આ જીવતા જીવ નડે એનું શું...?
સ્વ રચના..
મિત્તલ ચાવડા

-


7 JAN AT 15:37

એક વિચાર.

મરી ગયા પછી બાળવા બધા આવશે..
પણ આ જીવતા બાળે એનું શું...?

જીવતા જીવ આઘા રહેશે,
આ મરી ગયા પછી પાસે આવે એનું શું..?

જીવતા વાતો તારી - મારી, કાપણીની કરશે,
આ મરી ગયા પછી સારા કે એનું શું..?

કપરા સમયે જીવતા સાથ કોઈ નહી આપે,
આ મરી ગયા પછી ખભો આપે એનું શું.?

જીવવા દે એ જીવ ને જે જીવે,
આ જીવતા જીવ નડે એનું શું...?

સ્વ રચના
" મિતલ ચાવડા "

-


20 NOV 2024 AT 20:26

હું નથી સૂફી કે નથી સંત,
હું પ્રારંભ નથી અને નથી હું અંત.

-


18 NOV 2024 AT 18:53

હતો દૂર તારાથી પણ,
તારાથી ક્યાં દૂર હતો...

-


7 NOV 2024 AT 23:16

कहा पता था,
लापता है जिसका
पता वो न था

-


5 NOV 2024 AT 21:39

રાખી તેણે વાતો તેની જલેબી જેવી,
અટપટી પણ મીઠી...

-


4 NOV 2024 AT 19:50

तलब तेरे लब की ,
कैसे बया करू, ये तलब लब्जो की..?

-


4 NOV 2024 AT 12:06

Paid Content

-


9 JUL 2023 AT 20:17

મચાવે છે હૃદય પર કહેર,
જ્યારે ચલાવે તિર એના નેણ ની ટહેર.
જીવવા છતાં મરેલો હું, પછી ભલે તેનું સ્પર્શવું જાણે હોય ઝહેર ,મારા માટે તો એજ મારુ ગુલ- મહેર....

-


24 MAY 2023 AT 18:20

के तुम भी काबिल हो ,काबिल होने के लिए औरो की तरह ।।

-


Fetching Meet Chavda Quotes