पापा
पापा! जिसने मेरी दुनिया बनाई
उसी में मेरी दुनिया समाई
हर उलझन में मेरी ढाल बनते
मेरे लिए हर तूफ़ान से लड़ते
मेरी हंसी की वजह बनते
मेरे लिए मुझसे ही लड़ते
शिवलहेरी नाम से पहचान पाई
कवि बन हनुमान की भक्ति गाई
वही है मीरा के जीवन आधार
संपूर्ण जीवन है उनका उपहार-
મને નહીં ફાવે
સંબંધોના સમુદ્રમાં તરતાં તો ફાવે,
પણ એ સમુદ્રમાં ડૂબતાં મને નહીં ફાવે.
ભીતર મનની વાતો લખતાં તો ફાવે,
પણ એ વાતો મોઢા-મોઢ કહેતાં મને નહીં ફાવે.
નિઃસ્વાર્થીઓનાં કડવાં વેણાં તો ફાવે,
પણ સ્વાર્થીઓનાં મ્હેણાં મને નહીં ફાવે.
સમજદાર જોડે સંવાદ કરતાં તો ફાવે,
પણ મૂર્ખા જોડે દલીલ કરતાં મને નહીં ફાવે.
જરૂર પડ્યે સ્વભાવ છોડતાં તો ફાવે,
પણ સ્વાભિમાન છોડતાં આ "મીરા" ને નહીં ફાવે.-
હે શિવ!
સકલ સૃષ્ટિના સર્જનહાર
હે શિવ! તું હી અંધકહાર
જટામાં ગંગા અને ચંદ્ર ધારક
કંઠસ્થ પર છે વાસુકી વાહક
ત્રિશુલ,ડમરું,રુદ્રાક્ષ ભૂષિત
ત્રિનેત્ર અને ભસ્મ વિભૂષિત
ભૂત,પ્રેત,પિશાચ સંગ
નંદી શિવ-ભક્તિમાં રંગ
ગણેશ,કુમાર,ઓખા સંતતિ
ભવાની અને ભોલેની સંગતિ
સકલ સૃષ્ટિના સર્જનહાર
મીરા કે પિતા તુ ત્રિપુરહાર-
प्रभु श्री राम
दीपक से सज्ज करो संसार
अवध पधारे हैं प्रभु श्री राम
कई असुरों का करके विनाश
अवध पधारे हैं प्रभु श्री राम
पूर्ण करके सालों का वनवास
अवध पधारे हैं प्रभु श्री राम
संग ले सीता, लक्ष्मण, हनुमान
अवध पधारे हैं प्रभु श्री राम
मीरा स्पर्श करे चरण तुम्हारे
देना आशीर्वाद प्रभु श्री राम-
દિલ દિમાગમાં છેડાઈ જંગ
સવાલ અને જવાબ છે સંગ
સાચા ખોટાનો અલગ છે રંગ
એટલે જ તો છેડાઈ આ જંગ-
मैंने सुना संसार है कहता
इश्क-प्यार सब अंधा होता,
पर मैं अहंकार को पूछता
क्या उसे है कुछ दिखता?-
स्वार्थ और अहंकार, दोनों अनजान रे
लेकिन कहीं तो एक दूजे के खास रे,
और जब दोनों मिले एक ही रंग रे
तब सच्चे रिश्ते भी पड़े भंग रे-
भैरव-वीरभद्र गण तुम्हारे,
पर सबसे प्रिय नंदी तुम्हारे,
हम भी हैं शंकर भक्त तुम्हारे,
उमापति देना आशीष तुम्हारे।-
ना आकार, ना प्रकार
वह तो है निराकार
हर स्वप्न करे साकार
वही तो है ओमकार-
જીભ થાકી બોલીને આજ
કે ખૂબ ચાલ્યા મુખના વાર
હવે હાથ લઉં કલમ આજ
ને શરૂ કરું શબ્દોના વાર-