6 OCT 2019 AT 16:22

હા ફરક પડે છે
તારા હસવાથી
તારા રડવાથી
તારી ખુશી થી
તારા દુઃખ થી
તારી દરેક વાત થી
ફરક પડે છે....
તું હોય તો પણ
તું ના હોય તો પણ
તારી વાત ન હોવાથી
ફરક પડે છે....
તું હોય તો તારા વિચારોથી
તું ના હોય તો તે તારી યાદોથી
ફરક પડે છે.....
તારા દરેક આંસુથી
તારી દરેક ખુશી થી
ફરક પડે છે....
પણ છોડને એનાથી
તને ક્યાં ફરક પડે છે???

-