ઘરમાં જતા હમણાં કોઈ સાદ આવશે;
શોધે નજર ખૂણે ખૂણો,
છેલ્લે જોઈ એ ખાલીપો,
અંદર ધ્રુજે મન.-
meera
(રચના ✍️)
469 Followers · 45 Following
कीर्तिः यस्य सः जीवति।
Joined 20 June 2019
27 MAY 2024 AT 1:48
16 APR 2023 AT 1:23
મોંઘેરી લાગે એ વાતો હવે તો,
સમજાય છે શાણપણની આઘાતો હવે તો,
વાત વિસારાવીને વાત વિચારી છે,
અજુકતા છે આ ભાન હવે તો.-
2 DEC 2021 AT 22:59
મુંગા સવાલોના જવાબોને,
હું કેમ કહું..?
મધરાતના આ શાંત નીરવને,
હું કેમ કહું..?
મધ્યાહનના આ છાંયડાને,
હું કેમ કહું..?
લકીરોમાં ભૂંસાઈ ગયેલા શ્વાસને,
હું કેમ કહું..?
અડધે મુકાયેલા ભાવને,
હું કેમ કહું..?
કેમ કહેવાના આ હકને,
હું કેમ કહું..?
-
6 AUG 2020 AT 0:02
ओ री सखी कैसे कहूं तुझसे।
तुझ बिन सुना लागे ।
अब वो बांसुरी भी रुलाए ।
माखन देख कर ।
आंसू चुप चाप बह जाते है ।
वो मीठी डांट हर रोज सताती है
वो वृंदावन की माया मुझे हर रोज बुलाती है ।
वो तेरे मटके का टूटना ।
वो तेरा जूठा गुस्सा होना ।
हर दिन सतावे मुझे ।।-
25 JUL 2020 AT 1:18
ખુશીને પણ ઉછીની લીધી છે,
એમાં પણ લોકો કહે બહુ ખુશ છે..!
કેમનું કહેવું કે;
વ્યાજ પણ સાથે છે.-