Trust isn't a commodity you can't buy it or sell it will.
It's an ASSET of your life—
built slowly, brick by brick, with selfless effort, quiet patience, and zero expectations.
once it's earned, it takes a lifetime of consistency to maintain.
Protect it. Live it. Be worthy of it.-
તું પંખી બની ને આવ, મારા હૈયા ના માળા ના છૂપાવી લઉં.
હું ભીંજાયેલી રેત નો મહેલ,
જેને સાહિલ ના કિનારા સાથે સપના સજાવવાનો થયેલો વહેમ....!!!-
You Sent me away, not from you yourself..
Strangers becomes STAY Anjaan...!!!
(Never said goodbye)-
अब जो है सो यही है,
हर रात ये सपना आता हे,
जो गुजर गया वह दिखता हे।
जैसे कोई टीवी लगी हुई,
ओर उसकी वॉल्यूम बढ़ी हुई,
फिर सपने में भी सोने को,
तकिए कानों पर रखता हूं।
ओर टीवी चलती रहती हे,
में सपनों में सो जाता हूँ।
तू खुद ही अपना सनेही हे,
अब जो है सो यही है...
-
તું અને હું એક ભાવનાત્મક સંબંધ ની શરૂઆત....!!!
તને ખબર છે કે નથી એની મને નથી ખબર
પણ, તું રાખે ખબર મારી હર ખબરની એટલી જ મને પડે ખબર.🩷-
વટ , વચન , અને વાયદો મિત્રતા ની એક પરિભાષા
વટ હતો આપડા એ સબંધ પર,
પણ વચન માં ભૂલ થઇ અને વાયદાઓ નિષ્ફળ ગયા.-
રંગ રંગ નો ફરક ખરો પણ અમારો તો મેઘધનષ્ય છે એ કેમ કરી અલગ કરશો.
તું મુજ ને મળે એ મેળ ખાય એમ નથી,
પણ મારો પ્રેમ એળે જાય એવો પણ નથી.
-
That's why I didn't cry,
after being separated from you,
you sent me away ,
not separated from yourself— % &-
પ્રેમ ને વળી લગામ કેવી ?
બે'લગામ બની વિસ્તર્યો છે આપ સુધી.
સાચવી લેજો થોડુ દિલની લગામથી,
નહિ તો છુટી જશે બે'લગામ બની.-