લખુ છુ ફક્ત એના માટે ખબર છે એને બધી,
મારા પુછેલા સવાલ ના જવાબ ની ખબર છે એને બધી,
જવાબ નઇ આપે ત્યાં સુધી પુછીસ ખબર છે એને બધી,
પણ એક વાર જવાબ આપ્યા પછી સામો સવાલ નઇ કરી સકે એ ખબર છે એને બધી,
કેમ કે જવાબ આપ્યા પછી રસ્તો બદલી જસે દોસ્તી નો પ્રેમ તરફ ખબર છે એને બધી,
રસ્તો બદલી ગયા પછી પાછુ નઇ વળાય ખબર છે એને બધી,
એટલે જ તો કદાચ જવાબ નથી આપતી ખબર છે મને બધી.-
મારા પુછેલા સવાલ ને ટાડે છે કેમ ખબર છે મને બધી,
પુછેલા એ સવાલ ના જવાબ ની ખબર છે મને બધી,
કહે છે આ તો કેવા સવાલ છે બધા
છે જ જવાબ આપી ન શકે તેવા ખબર છે મને બધી,
તો પણ પુછુ છુ વારંવાર એ જ સવાલ
કેમ કે ક્યારેક તો જવાબ આપસે એ ખબર છે મને બધી.-
जाना चाहते थे हम उसके साथ,
लेकिन दुसरे के हाथ मे था उसका हाथ,
आना भी चाहते थे वो मेरे साथ,
पर केसे छोड पाते वो उसका हाथ,
केसे भी करके आ गये छुडाके मेरे पास,
पर तब तक तो लेना बंद कर दी थी मेने सास।-
એવુ નથી ખાલી મળી નથી સકાતુ,
એની રાહ મા બીજા ની ખુશી મા પણ ભળી નથી સકાતુ.-
મારા વિરહ ને એના મીલન ની કોશીશ કામયાબ રહે,
કદાચ એની રાહ ને વાહ મા બદલવાની મારી કોશીશ કામયાબ રહે.
-
ઘણા દિવસ થી ખોવાય ગયા તા,
કેમ કે પ્રેમ મા વવાય ગયા તા,
પણ સમય જતા ખબર પડી કે
આ તો વહેમ મા ધવાય ગયા તા.-
લોકો ને આપણી જીત ત્યારે જ દેખાસે.
જ્યારે તેણે આપણી કંઇક કરવાની જીદ જોઇ હસે.-