जमीं पे बैठकर आसमां में मेहताब मत दिखा
कुछ जलवा दिखा चल तू अपने ख़्वाब मत दिखा
स्वभाव से संपूर्णतः सरल स्वरूप का हूं साधक
तू चेहरा दिखा अपना, अपने नक़ाब मत दिखा-
Manan Ramani
78 Followers · 30 Following
सदा सेव्य: कृष्ण:।
Joined 22 August 2019
30 MAR 2023 AT 2:40
27 MAR 2023 AT 4:25
'અદીઠા સંગાથે' ધાર પર પસાર થઈ રહી છે
હવે રાત નો વિચાર છોડ સવાર થઈ રહી છે-
21 JAN 2022 AT 1:50
ऐसा नहीं की बात नहीं
पहले जैसी रात नहीं
हम खुद ही सो जाते है
नींद तेरी औक़ात नहीं-
27 DEC 2021 AT 0:28
व्याध सी मनोदशा छायी है अपने आप पर
निसर्ग क्या लिखेगा सर्ग क्रौंच के विलाप पर-
20 JUN 2021 AT 21:02
સતત અવહેલના, તીવ્ર ઉત્પાત
ને તો ય તાપે જ્યારે મન ના સંતાપે
પછી તારો જ ખોળો ને તારો એ સ્પર્શ
મને આનંદ અંતરથી તું જ આપે-
3 MAY 2021 AT 7:30
હૈયે શબ્દો ની હેલી ને હોઠ છતાં મૌન
પછી અંદર ને અંદર એ વગાડે
ઊંઘ છલકે કદાચ જો આંખો મિંચાય
કંઈક ખટકે ને સતત જગાડે-
25 APR 2021 AT 21:28
તું સતત ભાન કરાવે છે કે હું કેટલો મલિન છું
તારો પ્રકોપ પણ પ્રેમ લાગે, હું સ્તબ્ધ છું, તલ્લીન છું-
25 APR 2021 AT 21:01
સતત તારા માં રમમાણ હૈયુ તો જો ગદગદ છે
તારું વર્ણન અશક્ય છે તારા સ્વરૂપ "અનહદ" છે-