Manali Ramkabir   (Manali ramkabir)
2.3k Followers · 4.3k Following

Ayurvedic pharmacist
Joined 17 February 2020


Ayurvedic pharmacist
Joined 17 February 2020
3 APR AT 11:43

મધ દરિયે ઊભી એ દરિયાના કિનારાને શોધુ છું
વિચારો ની આ સળગતી જ્વાળા માં
ક્યાંક કલ્પવૃક્ષ ના છાંયડાને ને શોધુ છું
ભાગદોડ ભરેલા આ જીવન માં
એકલા બેસી આજે પોતાને શોધુ છું
બ્લેક & વ્હાઇટ, બનેલી આ જિંદગી ને
અઢળક રંગોથી રંગવા મથું છું...

-


19 OCT 2023 AT 16:38

અધુરી વાતો..

-


19 OCT 2023 AT 9:07

લાગણી
મડે થોડી તો વેચાતી લઇ લઉ
આજે મારી એક તકલીફ તને પણ કહી દઉ
કીમતી તો ઘણી હતી
પણ ભાવ તમેજ ઓછો લગાડયો
હુ તો એ લાગણી સમજતી તમારી
ખેર એ સંબંધ મા બાદબાકી પણ થાય
એતો તમેજ કહી બતાવ્યુ..!

-


18 OCT 2023 AT 20:45

છુટી જવા દે દેને
ઘણુ બાંઘી ને રાખ્યુ
થોડુ મુકી જવા દેને
ક્યા સુધી ઉચકી ને જઇશ
આ ઝિંદગી નો બોજ
લખેલી એ પાટી મા
થોડુ ભુશી જવા દેને....





-


13 JUN 2023 AT 9:57

તરતા સીખી લેવુ જોઈએ સાહેબ
એ દરીયો હોય કે પછી લાગણી
ડુબાડ સે તો ખરાજ...

-


4 JUN 2022 AT 10:38

તકલીફ ક્યારેય વ્યક્ત નથી થતી
અને જે વ્યક્ત થાય એ તકલીફ નથી હોતી !

-


4 NOV 2021 AT 9:09

The beauty and celebration of Diwali fills your home with joy and happiness.
Happy Diwali

-


1 NOV 2021 AT 13:10

વાણી બદલે છે
વર્તન બદલે છે
આ માણસ છે સાહેબ માનતા પૂરી ન થઈ તો ભગવાન પણ બદલે છે..!

-


22 OCT 2021 AT 22:54

બહુ તકલીફ આપે છે એ શબ્દો
જે વિચાર્યા વિના બોલી જવાઈ છે!!

-


22 OCT 2021 AT 21:58

તકલીફ તો બધા ને થતી જ હોય છે
ક્યારેક કોઈ બતાવી દે છે
તો કોઈ રડી ને છુપાવી લે છે ..!

-


Fetching Manali Ramkabir Quotes