If you want to excel in Algebra,
You need to be excellent in Arithmetic...!
Because...
Algebra is an Arithmetic of Unknowns...!
-
ઇતિહાસ:
અંધ ધૃતરાષ્ટ્ર ના
આંધળા પુત્ર પ્રેમ ને લીધે
મહાભારત રચાયું...
વર્તમાન:
અભણ માતાઓ ના
આંધળા પુત્રી પ્રેમ ને લીધે
ઘરે ઘરે મહાભારત રચાય છે!!!
-
હે માનવી, તું ઘડી બે ઘડી,
અન્યો ની લાગણી અનુભવી તો જો !
બીજા ના સુખ ની ઈર્ષ્યા કરનાર;
અન્યો ના દુઃખ અનુભવી તો જો !
હે માનવી, તું ઘડી બે ઘડી...
હરઘડી ઈશ્વર ને દોષ દેનાર,
ઘડીભર એનું ધ્યાન ધરી તો જો !
મળશે તને પણ સ્વર્ગીય સુખ;
ઘડીભર ત્યાગવૃત્તિ અપનાવી તો જો !
હે માનવી, તું ઘડી બે ઘડી...
વસંત માયે પાનખર ને યાદ કરનાર;
પાનખર માં વસંત અનુભવી તો જો !
સૌ કોઈ તારાં છે આ દુનિયા મહીં;
ખુદ ને સર્વ નો બનાવી તો જો !
હે માનવી, તું ઘડી બે ઘડી...-
अपना किरदार
इतना ऊंचा रखो
ताकी
कीचड़ उछालने वाला
खुद ही मैला हो जाए !-
Never loose the PERSON
Who UNDERSTANDS your NEED
before YOU actually need THAT !-
When you Wishes don't get fulfilled;
Check how much priority you are giving to it !!!-
वो भी एक वक्त था
जब इंतेज़ार में आंखों से
नींद उड़ जाती थी;
कुछ इत्तेफाक यूं हुए
की अब फुरसत में आंखे
नींद से भर जाती है!
-