તિમીર ને દુર કરી ક્યાંક ઓજશ પથરાવજો
વેરઝેર ની ગાંઠો ને પ્રેમ થી છુટી કરાવજો.....
— % &-
रूठने मनाने के सिलसिले जारी रखो..।
पूर्ण समर्पूण, सच्चा पावन दोनों ने ऐसा प्रेम किया,
राधा मोहन जैसा पवित्र दोनों ने ऐसा प्रेम जिया ।— % &-
આવી ઠંડી રાત માં
તું મને પ્રેમ વિષેનો કોઈ પ્રશ્ન ન પૂછીશ…
કારણ,
મારા ઉત્તરમાં પૂર્ણવિરામ હશે નહિ.
ને
અલ્પવિરામ હું મુકીશ નહિ…!!!— % &-
ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે ...
અને ક્યારેક હું કહિ ના શકું તે તુ સમજી જજે .— % &-
क्यूं जिक्र तेरा मेरी बातों में फिर सुमार हो गया है ।
लगता है पुराना नशा रूह पर फिर सवार हो गया है ।।— % &-
પ્રેમ શું છે???
એક દિવસ પણ તમે તમારા પ્રેમને ના જોવો તો આંખો બસ તેની જ રાહ જોશે . તમારો આખો દિવસ તેના રાહ જોવામાં રહેશે. કે તે ક્યારે દેખાશે. તમે સ્કૂલમાં હસો તો બારી એ, દરવાજા માં થી, એનો આવવાનો ઇન્તજાર કરશો કે તે ક્યારે આવશે. અને કોલેજમાં હસો તો તેને બાઇક સ્કૂટી જોશો તો તે આવ્યા છે કે આવી છે તેના ઉપર નજર હશે.
આજકાલ તો સોશિયલ મીડિયામાં તમે તેના ફ્રેન્ડ હસો તો તમારી નજર તેના ઉપર જ રહેશે તે ક્યારે ઓનલાઇન આવશે.અને વારંવાર તેનું લાસ્ટ સીન ચેક કરશો તે જ પ્રેમ છે.— % &-
તારા માટેના
અમુક ભાવોને
હુ કેટલીક વાર
મનમા જ દબાવી લઉ છું
કેમ કે,
મને તારો બે પળ નો
પ્રેમ કે નફરત નહી
પણ જીવનભરની
દોસ્તી જોઈએ છે.— % &-
पता है तुझको कितना कुछ कहना था मुझे
पर बस तू परेशान ना हो जाओ इसलिए चुप रही...— % &-
बस तुम लिपती हो यूँ सायों से मेरे
जैसे बारिश में लिपटी हो पैरों से धूल कोई ।।— % &-
प्रेम को कोई भी अल्फ़ाज़ में नहीं नाप सकते,
वो तो
प्यार बनकर आंखों में बहता है....-