Kush Mori   (Kush_mori)
45 Followers · 24 Following

__RAJPUT BOY__
વટ વચન ને વીરતા...
માન મોભો ને મર્યાદા
Joined 25 October 2019


__RAJPUT BOY__
વટ વચન ને વીરતા...
માન મોભો ને મર્યાદા
Joined 25 October 2019
26 MAR 2023 AT 1:02



રૂપને બાહ્ય સુંદરતા અને રંગ સાથે જોડવાની હિમાકત ના બની શકે.
કેમકે રૂપ એટલે...
જગતના સર્જનહારનું એક અનોખું સર્જન
ઘાટીલા અંગોની બેજોડ તંદુરસ્તી,
અણીયાળી આંખોની બેનમૂન પ્રતિકૃતિ,
એ જ આંખોમાં છુટ્ટા દોરથી ચાલતું
કૌમારત્વની લજ્જા અને યુવાનીની મસ્તીનું યુદ્ધ,
યુવાન વસંતમાં કામદેવનું મનમોહક નૃત્ય,
જરાક અમથી પાનખરમાં ફૂટેલી અદભુત કુંપળ,
સમાવી લે એકમાં અનેક પ્રતિબિંબો એવો બેનમૂન દર્પણ,
હજારો વિરહ વચ્ચેનું એક અડાબીડ હાસ્ય,
ઊગતા સૂર્યની ખુશી અને ઢળતી સંધ્યાનો રંજ,
વિચારોના વૃંદાવનમાં ખીલેલું સુગંધિત પુષ્પ,
નર અને નારીને નારાયણની અમૂલ્ય ભેટ એટલે રૂપ..

_kush mori



-


2 AUG 2022 AT 0:36

रोगास्तेषां चिकित्सां च स किमर्थं न बुध्यते।
चिकित्सा वह्निवेशस्य सुस्थातुरहितं प्रति।।
यदिहस्ति तदन्यत्र यन्नेहास्ति न तत्कवचित।
अग्निवेशकृते तन्त्रे चरप्रतिसंस्कृते।।

... चरक संहिता सिद्धि स्थान [१२/५३-५४]

-


18 JUL 2022 AT 9:15

THE LOVE THAT COMES FROM ATTRACTION IS NOT LOVE BUT THE LOVE THAT COMES FROM EMOTIONS IS TRUE ATTRACTION.

-


8 MAR 2022 AT 7:59

જે સ્વયં જ શક્તિ સ્વરૂપ છે તેની કેટલી શક્તિઓ ગણાવવી.

-


8 OCT 2021 AT 9:16

રસ્તાઓ ધીમેથી કહી જાય છે કે,
આ જીંદગીના વળાંકમાં ધીમું પડવું પડે છે.
સર્વસ્વ જીતીને રંજ એ રહી જાય છે કે,
અંતે તમારા જ તમારી હારની રાહ જોતા હોય છે.
સંબંધોને નિ:સ્વાર્થ પણે નિભાવતા શીખો,
બાકી તમારો લાભ લેતા આખા જગતને આવડે છે.
ખરેખર જવાબોમાં લેશમાત્ર મૂંઝવણ નથી હોતી,
બસ પ્રશ્નોને અંતરમનથી સમજવા પડે છે.
કોઈએ સાચું જ કહ્યું છે...
શબ્દો તો રાત પડતાં સૂઈ જતા હોય છે,
બસ વિચારોને આખી રાત જાગવું પડે છે.


-


22 MAY 2021 AT 0:15

વાવાઝોડાં પછી
ખેડૂત પિતા અને પુત્ર વચ્ચેનો સંવાદ :

પિતા : ચિંતા ના કર, હિમ્મત રાખ, બધું થઈ જશે.
પુત્ર : પણ હવે શું કરશું?
પિતા : નવી શરૂઆત.
પુત્ર : પણ ક્યાંથી ? “કંઈ જ રહ્યું નથી”.
પિતા : હા બસ ત્યાંથી જ.....

-


8 MAR 2021 AT 0:12

સ્ત્રી સશકત જ છે..
બસ એટલું અનુસરો કે

જેમ ભાઈ ભાઈ છે મજાક નથી
એમ જ બહેન પણ બહેન છે માલ નથી..

વિચારધારા બદલો દુનિયા તો જ બદલશે

-


21 JAN 2021 AT 19:26

She doesn't want anything else from you.
"She only wants your love &
Respect for her among others."

-


14 NOV 2020 AT 16:48

When I'm with kids...

The smiles on those kid's faces make me want to be a kid again.

-


13 NOV 2020 AT 22:33

Nobody is waiting....

Because One's work never stops without someone and will never stop.

-


Fetching Kush Mori Quotes