kuchh ankahi si baten   (Aarti Bhatt)
64 Followers · 13 Following

Insta id :- kuchh_ankahi_si_baten
Joined 24 June 2019


Insta id :- kuchh_ankahi_si_baten
Joined 24 June 2019
3 JUL AT 21:54

न सिखाओ तुम उसे जीने का सबब,
वो हर दिन एक नई मौत मरता है...

न जरूरत उसे कोई रस्में हिजाब की,
वो हर सख्श के लिए कुछ और संवरता है...

ज़ालिम ये दुनिया ये समाज ये रिवायत,
परवाह वो कहा किसकी करता है...

बता पाता तो बता देता वो भी शायद,
हर रोज़ मरके वो फिर कैसे जीता है...

-


18 JUN AT 16:29

સમાજ ની દૃષ્ટિએ સ્ત્રી ની સુંદરતા એના વણાંકો માં છે.
ચારિત્ર્ય કે સ્વભાવ તો ગૌણ બાબતો છે.
મર્યાદા માં પણ રહેશે ને વફાદાર પણ,
ચલાવી લેશું એકાદ બાબત નહીં પણ હોયતો
બસ એ સ્ત્રી સુંદર હોવી જોઈએ...

-


14 JUN AT 8:00

ઓય, સાંભળ ને,
મૃગજળ સરીખું છે સ્નેહ તારું,
જોયે જાદુ જાણે પણ
જરાય અડકી શકાતું નથી...

-


11 JUN AT 7:53

मोहब्बत जो है किसी कलाकारी से कम नहीं,
खास बना देती है ये एक आम से शख्स को...

-


6 JUN AT 22:57

ભાંગજો ટુકડે ચાર , કે વખત પડે સાંધી શકો,
ચૂરો નહીં ચણાય કે ના ભાંગી એનો ભૂકો કરો...

-


4 JUN AT 22:55

થવા કાળ તો કેટયુકેટલુંય છે જે થઈ શકે,
પરંતુ,
શરતો ઉપર મારે જીવવાનું છે,
તેથી મારી કોઈ શરતો ન હોય શકે...

-


3 JUN AT 9:45

માંગવું જ્યારે મરવા જેવું લાગે,
મજબૂરી હાથે વાટકો જલાવે...

-


21 MAY AT 13:57

यूं सादगी पर तेरी जो मर मिटने को है तैयार ,
सज संवरकर ज़ालिम उसे बर्बाद तू न कर...

-


20 MAY AT 22:21

અર્થ વિહિન મારી દરેક વાત નીકળી,
અર્થ સભર ફક્ત આ રાત નીકળી...

-


12 MAY AT 15:26

हमने तो जान रखदी उसकी हथेली पर,
फिर उसने पूछा," बस मर ही गए तुम???"

-


Fetching kuchh ankahi si baten Quotes