અજવાળું ઉછીનું ના લીધું એટલે અમે પ્રકાશિત ના થયા,
એક તારલા સમાન ચમક્યા, પણ તમે પ્રભાવિત ના થયા.-
Kruti Danak
38 Followers · 7 Following
Joined 14 July 2018
9 SEP 2023 AT 23:24
29 AUG 2023 AT 0:17
ખુશ રહેવા માટેની લઘુતમ જરૂરિયાત કેટલી?
રોટી કપડા મકાન ,
મનગમતી વ્યક્તિનો સાથ ને અઢળક વાતો!-
29 APR 2023 AT 0:19
પ્રેમ એ લાગણી છે,
કોઈ ફરજ નથી
કોઈ જીદ નથી
કોઈ મજબૂરી નથી
કોઈ કરુણા નથી...
તે માત્ર એક ભાવ છે,
તેના જેવો બીજો કોઈ ભાવ નથી.-
27 NOV 2022 AT 23:38
જે આખી દુનિયા માટે સહજ હતું,
એ મારે માટે કેમ અશક્ય સમાન હતું
જે મારે માટે સહજ હતું તે,
દુનિયા માટે કેમ સ્વપ્ન સમાન હતું !!-
25 JUN 2022 AT 15:47
જીવનમાં શું મેળવશો એનો સંપૂર્ણ આધાર,
શું છોડી શકો એના પર રહેલો છે !!!-