It doesn't matter who you are
But what you do; when you do something, it matters who you are.-
Krupesh Chauhan
192 Followers · 209 Following
Joined 12 November 2019
22 JUL 2021 AT 9:54
3 DEC 2020 AT 10:01
ભગવાન આપશે ત્યારે લઈશું એમાં પણ ઘણી વખત શંકાનો સૂર લાગે છે. માંગીને લેવામાં વિશ્વાસ વધે છે. માંગીને લેવામાં તમારી ક્ષમતા સાર્થક કરવી પડશે.
-
24 NOV 2020 AT 12:17
कुछ इस तरह खामोश हुए हम।
कि सारा जहाँ चिल्लाया "तुम बेकसुर हो"।
फिर
कुछ इस तरह बोल पडे हम।
के हमने न किये गुनाहों भी कबुलवाये गये।-
12 OCT 2020 AT 9:30
तू बड़ा अय्यार है ऐ ख़ुदा।
कभी यीशु।
कभी कृष्णा।
कभी बुद्धा।
कभी अल्लाह।-
4 OCT 2020 AT 21:09
આ અંધારી રાતના તારા
અણધાર્યા ચમકે.
આ અંધારી રાતના અજવાળા
અમથા જ ઝબકે.
આ અંધારી રાતના સુસવાટા
ધીરે ધીરે જે ટહુંકે.-