Krisita Patel   (Krisita)
210 Followers · 43 Following

read more
Joined 26 August 2021


read more
Joined 26 August 2021
27 MAY 2024 AT 8:36

વગર કામે તારી ગલીઓ એ રોજ નું મુકામ હોય !
વિરહ થી ઘેરાયેલી આંખો ને ખોળતી મુજ મુસ્કાન હોય .

-


18 MAY 2024 AT 15:06

નૂર થી ઉર માં જે સૂર રેલાવતી , ફલક તો કદી ઝલક આ જિંદગી ,
છતાંય ખોવાયેલી એ સરનામે , જ્યાં ના " મલક"
આ જિંદગી !

-


14 NOV 2023 AT 10:32


સ્મરણોની કૂંપળો થી ફૂટતી પ્રીતની લહેરખી ને,
રવિના ચમકારા થી ગુંજતી ભૂમિની હેલી ઓ !

કેટકેટલાય વર્ષ 'સ્મૃતિ' થી ચિન્હિત થઈ ને ,
ઉજવીએ નવું વર્ષ ને થામીએ નવા 'સપના' ની કેડી ઓ!

-


10 MAY 2023 AT 16:08

ચાંદની અસવારે જેમ ધરા આવી મળી !
શશીની એ વાતો જાણે જગ ફરી વળી !

કહુ શું , ફરી મેં ચાંદને એની જ વાતોમાં,
કોઈની દુઆ હશે કે' મુકમ્મલ રહી ફળી !

-


22 DEC 2022 AT 22:13




મોહક બંસરીના તાલે શબ્દો જે.... હું વાંચું ,
ઉર ના ઉર સમીપ રાષ્ટ્ર પ્રીત જે.... હું નીરખું !

ચાંદલડી આભે શીખ દે જે.... હું સમજુ ,
કૃષ્ણ કહે 'તુજ કલમ મુજ ચિત્ત દે' જે.... હું જાણું !

-


1 NOV 2022 AT 14:51




' राज़ '
( in Caption )

-


26 OCT 2022 AT 17:25



नही मानते !!
आज New Year है, इस लिए आज
पढ़ो १ घंटा हि सही, फिर पुरे साल ऐसे ही
पढ़ोगी !

तो तो में पुरा साल १ हि घंटा पढ़ती रहुगी
Bord की exam में ऐसा थोड़ी होता है !
🙄🙄😅😅


Happy New Year....✨🙏🏻😇

-


23 OCT 2022 AT 18:14




ताल है सूर है भारत - ए - जूनून बिस्मिल्लि ,
जीत बेसुमार है 'रनमशीन' जब कोहली !!

-


20 OCT 2022 AT 11:47



'વિરહ'ની દરેક ક્ષણ
દુ:ખી થયેલ હૈયું,
આંસુડે વિલાપે દરેક કણ !!

વિરહ પર ટકી ન શકે એ પ્રેમ?
પણ જો વિરહ જ બને પ્રેમ !!

અંતરાલ નો એક એક કણ કૃષ્ણ
વિરહના આદિત્યની ક્ષણ કૃષ્ણ
વાંસળીયે સૂર વિના થયેલ રણ કૃષ્ણ
એટલે જ છે રાધા-કૃષ્ણ "રાધાકૃષ્ણ" !!

-


22 SEP 2022 AT 21:06



मिलती रहे खुशिया आपको..हर वक्त नूर हो,
दिल से दिल की बातें जहा कलम धड़कता सूर हो !

चांद की तरह दुर भले, तारों सा हर एक जन्मदिन हो,
स्वप्न सभी आपके पहोंचे जहा,खुला आसमान हो !

प्रेम की पूर्णिमा निखरती रहे, रोशनी कभी कम न हो,
जन्मदिन की आपको बधाई, दुआएं कभी कम न हो !

-


Fetching Krisita Patel Quotes