Krishna Joshi   (-krishna joshi1995)
31 Followers · 104 Following

19/9/1995
Joined 24 September 2018


19/9/1995
Joined 24 September 2018
7 JAN AT 15:16

शिकायतो की पाई पाई जोड़ रखी थी मेने
तुमने मुस्कुरा के सारा हिसाब बिगाड़ दिया ||

-


6 JAN AT 16:40

भूल नहीं सकते वो दिन जब
आपने पहेली बार बात की थी||

-


4 JAN AT 13:00

You are the most
BEAUTIFUL
thing I keep inside
My heart

-


25 OCT 2024 AT 23:42

મૃત્યુ થી ભય ના રાખતા સાહેબ ,
આ જીવન થી ભય રાખો ,
કેમ કે મરી ગયેલો માણસ પાછો નથી આવતો એવાત તો સાચી છે. પણ જીવતોજ માણશ રોજ મરતો હોય એ માણસ કયારે જીવી પણ નથી શકતો .

-


25 OCT 2024 AT 23:34

જ્યાંરે શબ્દો ખૂટતા હતા લખવા માટે
આજે ફરી હૃદય ભર્યું છે એ શબ્દો ને લખવા માટે.
સમય વીતી જાય છે , પણ શબ્દો ખૂટતા નથી ,
કેમ કે એ વીતી ગયેલો સમય , અને અનુભવ જ ફરી એ શબ્દો ને પૂર્ણ કરે છે .

-


25 OCT 2024 AT 23:23

પોતાના રડે છે
અને
પારકા જોડે હશે છે .

-


25 OCT 2024 AT 23:19

જ્યા ફર્ક પડતો બંદ થય જાય ને સાહેબ
ત્યાં મોન રહેવુંજ સારું છે

-


25 OCT 2024 AT 23:14

તમારી કિંમત કેટલી છે , એ ચાર લોકો ની વચ્ચે ખબર પડે .

-


25 OCT 2024 AT 23:10

જો તમે પારકા લોકો માટે પોતાના લોકો ને રડાવી સકતા હોવ એને દુઃખી કરી સકતા હોવ ,
તો તમે એ માણસ ને ઝીંદગી માં કોઈ દિવસ ખુશ નહિ રાખી શકો .

-


14 OCT 2024 AT 8:35

महत्व इंसान का नहीं हे
आज के युग में
एक मोबाइल 📱 का हे .

-


Fetching Krishna Joshi Quotes