એના સમયની કિંમત મારી ગઝલથી વધુ,
એની યાદની કિંમત મારા પ્રેમથી વધુ,
એ નખરાળી ભૂલી જાય છે ઘણીવાર કે
એના સ્મિતની કિંમત મારી જીંદગીથી વધુ...
👉નખરાળી તારી P. K...- Dobrener ni duniya
11 MAR 2019 AT 17:31
એના સમયની કિંમત મારી ગઝલથી વધુ,
એની યાદની કિંમત મારા પ્રેમથી વધુ,
એ નખરાળી ભૂલી જાય છે ઘણીવાર કે
એના સ્મિતની કિંમત મારી જીંદગીથી વધુ...
👉નખરાળી તારી P. K...- Dobrener ni duniya