તને યાદ છે?
તેં પાછા ફરવાનું વચન આપ્યું હતું,
એ બોલને ઝીલનાર એક પાગલ
હજુય તારી રાહમાં જીવે છે...-
Birthdate is as unique as me 29... read more
આ પ્રેમ કોઈ બીમારી છે???
કે હું વર્ષો પછી પણ
તને જોયા વગર જ
અઢળક ચાહ્યા કરું છું...-
Thank You મારી સાથે હસવા માટે,
Thank You મારી સાથે ચા પીવા માટે,
Thank You મારી સાથે સવારી કરવા માટે,
Thank You મારી સાથે બિંદાસ રખડવા માટે,
Thank You મારી સાથે વાતચીત કરવા માટે,
Thank You મારા જોક્સ સહન કરવા માટે,
Thank You મારા પર વિશ્વાસ કરવા માટે,
Thank You મને પેટ પકડી હસાવવા માટે,
Thank You મને સતત સાંભળવા માટે,
Thank You મારો હાથ પકડી ચાલવા માટે,
Thank You મારી અંગત ડાયરી બનવા માટે,
Thank You મારી જીંદગીમાં આવવા માટે...-
જ્યાં મારી બધી ભૂલો નવી શોધ બને,
એ ચમત્કારિક ગણિત છે તું મારું...
P. K... 😍-
હું અઢળક બકબક પાછળ
જે છુપાવવાની કોશિશ કરુ છું,
એ દરેક મૌન લાગણીઓ
તું કેવી રીતે સમજી જાય છે?
P. K...-
વિખરાયેલી હું કોશિશ લાખ કરું,
છતાં હું તને તો ના જ પામી શકુ.
P. K...-
જ્યારે મારા મૌનથી હું વિખેરાઈ જાઉં
ત્યારે તારા શબ્દોથી મને સમેટી લેજે.
P. K...-
चलो ले चले तुम्हें फूलो के शहरमें
खुशबू की ये दुनिया तुम्हें प्यार शीखा देंगी।-
મારી અંદર ઉઠેલા તોફાનો
વિશાળ ટાઈટેનિક જેવા
મારા પ્રેમને ડુબાડી ગયા...
P. K...-