તું કહે તો તારી યાદમાં એક ગઝલ લખી દઉં,
તારી કાળી આંખોને હું સોનેરી રાત લખી દઉં,
તારા સુંદર ચહેરાને કોમળ ગુલાબ લખી દઉં,
તારી સઘળી વાતોને હું સમી સાંજ લખી દઉં,
તારા દિલની ધડકનને હું મારો શ્વાસ લખી દઉં,
તું બસ એક વાર કહેજે પ્રેમથી
તારા હાસ્યને મારી અસ્તિત્વનું કારણ લખી દઉં.
P. K...
- Dobrener ni duniya
21 JUL 2019 AT 21:50