9 MAR 2019 AT 12:48

તું ચુપ ચુપ કેમ છે મારાથી,
હું ઉદાસ છું સવારથી,
પ્રેમનું ગણિત સમજાવું તને કે
ગઝલ લખું તારી ખુશ્બુથી...
P. K...

- Dobrener ni duniya