6 AUG 2019 AT 21:04

સમાજમાંની આ એક એક સ્ત્રીને
જો બહેન સમજવાની ટેવ થઇ જાય,
બાંધ્યા વિના એક પણ દોરો રાખડીનો
સાર્થક ખરા અર્થમાં આ બળેવ થઇ જાય...
P. K...

- Dobrener ni duniya