3 AUG 2019 AT 22:45

ફરી એકવાર સમય ત્યાં જ લઇ આવ્યો મને
જ્યાંથી નીકળતા મે વાયદો કર્યો હતો
કે હવે આ લાગણીના દરિયામાં ડુબવુ નથી !!!
P. K...

- Dobrener ni duniya