18 JUN 2019 AT 14:08

કેવી અસર છે તારી જાની
મારી ગઝલના શબ્દ તારી જ વાતો છે,
મારી કવિતાની પંક્તિમાં તારુ હાસ્ય છે,
મારા ઉદ્દંડ મનની શાંતિ તારી આંખો છે,
મારી કલમમાં શાહી તારી જ સુંદરતા છે,
મારી લાપરવાહીઓમાં માત્ર તારો પ્રેમ છે,
મારી ધડકનોમાં બસ તારી જ ખુશ્બુ છે,
હા તું જ તો
મારા હંમેશા ચિંતિત રહેવાનું કારણ છે...
P. K...

- Dobrener ni duniya