4 AUG 2019 AT 2:37

હા ઘણા સમય પછી મળી છે તુ મને દોસ્ત
જેની સામે હું ખુલીને વાત કરી શકુ છું
હું પોતે careless તારી સંભાળ રાખું છું
તને ખુશ રાખવા હંમેશા હાજર રહું છું
તારી બધી જ ભુલો માફ કરી દીધી
કેમકે તને હું નિયતિની અણમોલ ભેટ માનું છું
બસ તું આમજ મારી સાથે રહેજે
પછી તો હું ક્યાં કોઈ પાસે સ્વર્ગ માગું છું...
Love you yaar...
P. K...

- Dobrener ni duniya