અધિરુ થયુ છે મન મારુ,
અકળાય છે આ વસંતના વાયરામાં,
શાંત થઈ જાય આ ઘુઘવાતો દરીયો
બસ જરીક સંકેત મળે કે
એ આવવાની છે મારી મહેફીલમાં...
P. K...- Dobrener ni duniya
11 MAR 2019 AT 17:25
અધિરુ થયુ છે મન મારુ,
અકળાય છે આ વસંતના વાયરામાં,
શાંત થઈ જાય આ ઘુઘવાતો દરીયો
બસ જરીક સંકેત મળે કે
એ આવવાની છે મારી મહેફીલમાં...
P. K...- Dobrener ni duniya