New to YourQuote? Login now to explore quotes just for you! LOGIN

આમ મને ઠંડી કૉફીથી મોહ નથી,
પણ તારા હાથે બને એટલે
બસ એમાં તારો 'સ્નેહ' ગળ્યો લાગે છે,
આમ તો મને 'ચા' ની ખુશ્બુય ગમતી નથી
પણ તારી તો 'ચા' માંય 'સ્નેહ' હોય છે...
P. K...
Teaholic ... 😂

- Dobrener ni duniya


3 likes · 3 shares

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App