કોઈ છે મારુ આ દુનિયા મા જે મને ખુબ ચાહે છે ,બહુ વ્હાલ કરે છે,
બસ આ એક હુફ જ વ્યકિત ને ઘણુબધુ જીવાડી દેતી હોય છે .
-
Khasiya Jitu
(@જીત.)
155 Followers · 48 Following
કાળી શાહીને, ગુલાબી ગુમાન છે,જ્યારથી લખ્યું, મેં તારું નામ છે.******
Joined 7 December 2018
9 JUL 2023 AT 21:19
27 JAN 2023 AT 18:35
મુસાફરી ની સફર આમ જ ઝારી રહી ,
તમારા શહેર ની આ ગુલાબી ઠંડી પણ....
અમારા પર પ્યારી રહી....🥰-
24 JUL 2019 AT 10:06
સંબધ ની દરેક માયાજાળમા હુ કાઈક એવો લપેટાયો છુ,
વ્યક્તિ નહિ પણ તારા સંબધે ,
લાગણીઓ ના સહારે હુ જીંદગી જીત્યો છુ.-
16 FEB 2021 AT 16:26
કંઇક એવીય થતી હતી વ્યાખ્યા પ્રેમ ની,
હા પાડવાના કારણો ન્હોતા ને ના પાડવાની પણ ઇચ્છા નહોતી...-
12 JAN 2021 AT 19:58
વચનો અહી કયા કોઈના પુરા થાય છે સાહેબ ,
બસ બધા ને પોતાનુ પાત્ર પુરૂ કરવા નુ હોય છે.-
27 DEC 2020 AT 20:09
કેમ મળુ હુ હવે ખાલી હાથે તને હે ઈશ,
જયા ભેટતા મારો શ્વાસ રૂધાય છે અંતર મા.-
23 DEC 2020 AT 20:18
" લેવી હોય તો લઈ લો
તમે અહીં હર કોઈની તલાશી ,
હર કોઈ પાસે મળી આવશે
એકાદ મનગમતી ઉદાસી"-
21 DEC 2020 AT 21:01
તેમ તેમ મારા સપનાઓની દુનીયા જાગે છે,
લાવે છે અઢળક તારી યાદો મારી પાસે ,
બસ તને જ કયાક ભુલી ને આવે છે-
18 DEC 2020 AT 6:28
જામ ના પ્યાલા સામા હતા અડ્યો નથી હુ કદિ
ભોળી નજરના અફિણમા હુ સચવાયો છુ-