એણે પૂછ્યું આટલા મોડા સુધી કેમ જાગો છો
મેં કહ્યું કારણ બનીને પાછા કારણ માંગો છો-
Kevin Kantariya
(Kevin)
75 Followers · 71 Following
Joined 21 March 2018
17 AUG AT 7:53
31 JUL AT 21:34
સાંજે 5 વાગે પાણીપુરી
ખાવા વારી ઘણી મળશે
પણ સવારે 5 વાગે ઉઠીને
ટિફિન બનાવી આપે
એ નીજ રાહ છે-
29 JUL AT 13:57
सुकर करो में तुमे अपना मानता हुँ
वरना मे तो अपनी गलती भी
नहीं मानता-
29 JUL AT 9:27
સબંધ સાત દિવસનો હોય
કે સાત વર્ષ નો પણ,
જો લાગણી થી બંધાઈ જવાય
તો સાત ભવમાં પણ નથી ભુલાતો-
21 JUL AT 8:58
पसंदीदा शख्स से मिलने के लिए बोला गया झूठ
प्रेम के अध्याय में एक पवित्र कर्मा माना गया है-
20 JUL AT 20:28
અમુક વસ્તુ પરફેક્ટ ના હોઈ
તો પણ મસ્ત લાગે
જેમ કે એના વિખરાયેલા વાળ-