Kavi Raval   (कौशिका रावल(कवि))
492 Followers · 214 Following

read more
Joined 22 March 2018


read more
Joined 22 March 2018
7 OCT 2024 AT 14:54

मुकद्दर स्याही का देखो,
क्या दिलचश्प नज़र आया।
खुद बिखरी तो दाग बनी
मैंने बिखेरके लफ्ज़ बनाया।।
कौशिका रावल-"कवि"

-


2 JUN 2022 AT 22:42

स्वर्ग सिधारे सूर संतूर के
करने संगत संतूर के साथ।।
कौशिका रावल-"कवि"

-


31 MAY 2022 AT 9:52

Push your life hard towards death and pray to god to reach there fast.

-


25 MAY 2022 AT 9:28

એને એ જ માણી શકે.
વાંચીને એ આંખને,
જે એ પ્રેમને જાણી શકે.❤

-


25 MAY 2022 AT 9:05

Die


To live a long painful life

-


29 JAN 2022 AT 19:33

Death


It ends everything— % &

-


23 JAN 2022 AT 16:44

Someone special who loves you



You love someone.

-


14 APR 2020 AT 14:04

હવે હું નહિ જડું
ભલે ડરું હું એકલતાથી પણ
હવે હું નહિ રડું
તાનાશાહ ઝમાના સામે ઘૂંટણીયે
હવે હું નહિ પડું
જીવવાની લાલચે મૃત્યુની સાથે
હવે હું નહિ લડું.
ફરી આ બદસુરત ઝિંદગીના પ્રેમમાં
હવે હું નહિ પડું.
-કૌશિકા રાવલ(કવિ)

-


28 FEB 2019 AT 7:54

શબ્દ મારું સોનુ રુપુ
શબ્દ જ છે આભૂષણ
શબ્દ તણી માળા ગૂંથુ
શબ્દનો કરુ ગજરો
શબ્દને જ પેરું ઓઢું
શબ્દ થકી હું શોભુ
દોસ્ત હું તો છું કવિ
મારે મન તો શબ્દ છે
મારા ધન દૌલત ને
શબ્દ જ મારો 'વૈભવ'

-


10 JAN 2022 AT 14:55

Blue is ny favourite colour
I love
Blue sky
Blue moon
Blue light
Blue mood
Blue saree
Blue shirt
Blue jeans
And also
A blue bottle of whisky...😘

-


Fetching Kavi Raval Quotes