Kaushik J. Savaliya   (#નિ:સંદેહ)
16 Followers · 19 Following

Love to write shayri
Also I'm maths lover
Joined 6 March 2019


Love to write shayri
Also I'm maths lover
Joined 6 March 2019
1 FEB 2022 AT 7:45

“गलतियां खोज का स्रोत होती हैं।”
 
 जेम्स जोयस

“Mistakes are the portals of discovery.”
 
 James Joyce

-


22 DEC 2021 AT 16:00

#ગણિતનું 'ગણિત'
સૂરજ ઊગે ત્યાંથી લઈને સૂર્યાસ્ત સુધી દરેક
બાબતમાં ગણિત છે, તેનાથી ડરો નહીં,
સમજીને પ્રેક્ટિસ કરો,
તમે પણ ગણિતના પ્રેમમાં પડી જશો.
#National mathematics day

-


20 DEC 2021 AT 6:41

मुझे थम जाना है तुम पर,
ताउम्र किसी बेहतर की तलाश
नहीं है मुझको।।

-


1 DEC 2021 AT 19:16

ગુણોત્તર - પ્રમાણ

ગુણોનો ગુણોત્તર કરી લો, તો,
સંબંધોમાં પ્રમાણ જળવાઈ રહે .
કોઈ નમે અને તમે નમો, તો..
સબંધમાં સમ પ્રમાણ જળવાઈ રહે.
કોઈ નમે છતાં તમે ન નમો, તો..
સબંધમાં વ્યસ્ત પ્રમાણ જળવાઈ રહે.

-


29 NOV 2021 AT 6:45

સૌથી અઘરું તો છે ઈશ્કનું કામ,
તોયે ગલી ગલી ગણિત બદનામ.

-


14 NOV 2021 AT 21:48

#HappyChildresday

આપણું બાળપણ ટાયર - ટ્યુબમાં ગયું,
અને અત્યારનું યૂ-ટ્યુબ માં જાય છે.

-


10 NOV 2021 AT 10:44

जब हासिल हो जाये तो खाक बराबर...
रिज़्क भी,
इश्क़ भी,
नसीब भी,
रक़ीब भी।
(रिज़्क= ભોજન, रक़ीब= દુશ્મન)

-


6 NOV 2021 AT 12:13

#Tea Lover

क्या किस्मत पाई है चाय के उस कप ने भी,
जो सुबह उठते ही उसके होठ चूम लेता है ।

-


6 NOV 2021 AT 12:12

क्या किस्मत पाई है चाय के उस कप ने भी,
जो सुबह उठते ही उसके होठ चूम लेता है ।

-


4 NOV 2021 AT 21:06

#HAPPY DIWALI

अंधेरों से कह दो कही और घर बना ले,
मेरे शहर में रौशनी का सैलाब आया है...!!

-


Fetching Kaushik J. Savaliya Quotes