kaushal mistry  
7 Followers · 2 Following

Joined 17 February 2018


Joined 17 February 2018
1 APR 2018 AT 15:59

ખાસ કરીને એવા જ
સબંધો બ્લોક થતા હોય છે

જેની સાથે રાતોની રાતો
મન ભરીને વાતો કરી હોય

-


28 MAR 2018 AT 20:34

દીકુ !......
તારા આ ગાલ પરના
ખાડામાં સિમેન્ટ પુરાવી દેજે,
હું તો પડી ગયો છું તેમાં
હવે બીજો કોઈ ના પડવો જોઈએ !!.....

-


26 MAR 2018 AT 14:31

*જિંદગીનું ગણિત છે સાહેબ,*

*દુઃખ નો "દસ્તાવેજ" હોય કે સુખ નું* *"સોગંધનામુ"....*

*ધ્યાનથી જોશો તો નીચે સહી તમારી પોતાની જ હશે ...*

-


23 MAR 2018 AT 10:02

ક્યારેક આસ્તિક તો ક્યારેક નાસ્તિક છું.

પણ જેટલો છું *"વાસ્તવિક"* છું

-


16 MAR 2018 AT 17:55

_જ્યાં શબ્દો પોતાનો અર્થ ગુમાવી દે_
_ત્યાં ખામોશી જ સારી લાગે._

-


16 MAR 2018 AT 12:44

👍🏻કામ તો *આખી* *જીંદગી* રહેશે...
વ્હાલા..
બસ આ *જીંદગી*
કોઈના *કામ* આવી *જાય* તો *ઘણુ* છે...✍🏻


*આજે પડછાયા ને પૂછ્યું, કેમ આવે છે મારી સાથે,*

*તેણે પણ હસી ને કહ્યું, બીજુ કોણ છે તારી સાથે ?*

-


15 MAR 2018 AT 20:01

: લાગણીઓ નો જમાનો નથી,
લોકો કેવા રમી જાય છે.

જેને પોતાના માન્યા જિંદગીભર,
એને બીજા ગમી જાય છે.

હસીમઝાક ની આ પલ યાદ રાખજો આ નાના માનસ નો પ્રેમ યાદ રાખજો___

કાલે હું રહું કે ના રહું એક મસ્તી ખોર દોસ્ત હતો એ યાદ રાખ

"સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય "

: બસ એક એહસાન આ જીંદગીમાં આપજે
દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે..

-


13 MAR 2018 AT 0:46

ઘણી વ્યક્તિઓ ધ્યાનમાં છે,
પણ તલવાર હજી મ્યાનમાં છે..!✊😉

-


12 MAR 2018 AT 17:16

*લાગણી નાં સબંધો સામે જુકવું પડે છે""* *બાકી દુનિયા ઝુકાવી જાય એ વાત માં હજી દમ નથી,,,,!!!!

#મોજમાં_રહો_ને_યાર...🙂✌

-


10 MAR 2018 AT 9:19

પાપા તમેજ મારા
સૌથી સારા મિત્ર છો.
"લવ યૂ પાપા"!!!!!

-


Fetching kaushal mistry Quotes