*તમારા ઘરમાં ધનની વર્ષા રહે,
માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,*
*સાહેબ.*
*બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો રહે વાસ..*-
શાક ખાધા વિના રોટલી અને દાળ ઉપર જીવાશે પરંતુ કોરોના ઘરમાં ઘુસી જશે તો નહીં જીવી શકાય
-
હેપી ન્યુ ટ્રાફીક યર.
આજથી શરૂ થતું ન્યુ ટ્રાફીક યર આપને તથા આપનાં પરિવારને મેમા મુક્ત રાખે તથા આપના વાહનો CCTV કેમેરામાં કેદ ના થાય તેવી અંતઃ કરણ થી શુભ કામના 💐-
મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,
હૃદય હૃદય મેં રાધા દીઠી
હું બન્યો મુગ્ધ નરસૈયો..-
*જયારે પણ ☺મારો ફોન* 📱
*વાઈબ્રેટ 📳થાય છે,*
*ત્યારે મને એમ 🤔લાગે* *છે,*
*તારો😘 જ મેસેજ 💌 હશે !!*-
*દોસ્તો....આજે....વરસાદ....આવ્યો....એમના....ના...કહેતા....કારણ*....
*આજ.....મૌસમ...ભી...રોયા....હૈ....ક્યોંકી...મેરે દેશને...ભારતરત્ન....ખોયા....હૈં*....-
કેટલાક લોકો જીવનમાં
short time
માટે આવે છે,
અને યાદો
long time ની
મૂકી જાય છે.-
મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ...-
*B* એટલે *Birth* અને *D* એટલે *Death*
આ બે માંથી એક પણ આપણા હાથમાં નથી..
પરંતુ
*B* અને *D* ની વચ્ચે *C* આવે છે
*C* એટલે *Choice* તે આપણાં હાથમાં છે.
જીવન કેવુ જીવવું? તે આપણાં હાથમાં છે.
*વર્તમાન*માં આનંદથી જીવો,
*ભૂતકાળ*ને ભૂલી જાવ,
*ભવિષ્યકાળ*ને કુદરત ઉપર છોડીદો.-
શાયરી તો એક દિલની કહાની છે
સાહેબ,
જે એક દિલ બીજા દિલની
યાદમાં લખે છે !!
💝💝💝💝💝💝💝💝-