Kartik Shah   (Dr Kartik Shah)
74 Followers · 89 Following

Author, Writer, Gastrointestinal Surgeon And Interventional GI Endoscopist.
Joined 12 January 2018


Author, Writer, Gastrointestinal Surgeon And Interventional GI Endoscopist.
Joined 12 January 2018
3 JAN 2023 AT 12:29

બની પતંગ, ઉપર હવામાં જ ઉડવાનું, ભાઈ મને નહીં ફાવે,
ને કાયમ પારકાં હાથે જ ચગવાનું, ભાઈ મને નહીં ફાવે!
રમાય છે કેવાં નિતનવા દાવપેચ ત્યાં ઉપર ગગનમાં,
આ ગળે મળીને ગળું જ કાપવાનું, ભાઈ મને નહીં ફાવે!

-નિજ

-


27 MAR 2022 AT 9:18

Knowledge can be borrowed,
but you just can't borrow

Understanding!!

-


25 JAN 2022 AT 20:22

हँसी हँसीमें हर ईक ग़म छुपाने आते है,
हसीन शेर हमें भी सुनाने आते है!!

-


3 MAR 2018 AT 9:19

ન કરશો તમે કોઈ, શોક મારા જવાનો,
કલમને જ મારી, છું હું આશ્લેષમાં લેવાનો...

ઘડી બેઘડી, ખરખરો કરશે જમાનો,
ખતમ જેવો થયો એ, તસ્વીર છે બદલવાનો...

હોય સાવ અદનો, રુઆબ મરણ તારો,
આવે તું ગમે ત્યાં, જોઈએ ક્યાં પરવાનો...

જીવન મરણ વચ્ચે ફરક ચાર કદમનો
જો મળશે વિકલ્પ, હું મોત તને ચાહવાનો...

જતાવે મને સૌ, તું શાયર છે હજુ નાનો,
ખબર ક્યાં કોઈને, હું કેટલું લખી જવાનો...

ન કરશો તમે કોઈ, શોક મારા જવાનો,
કલમને જ મારી, છું હું આશ્લેષમાં લેવાનો...

-


16 JAN 2022 AT 17:00

હું શબ્દનો શણગાર છું, તું કોણ છે?
હું અર્થનો અણસાર છું, તું કોણ છે?
તું થઈ શકે તો આ અવાજો મ્યાન કર
હું મૌનની તલવાર છું, તું કોણ છે?!

-


16 JAN 2022 AT 16:31

ક્ષિતિજનું મૃગજળ થઈ એમને રણમાં ચમકવાનું
અમારે મૃગલા થઈ એમની પાછળ ભટકવાનું!
નશીલી એ નજર સામે સુરા પણ રાંક છે કેવી,
છલોછલ મયકદામાંથી ય વિસરી ગઈ છલકવાનું!

-


16 JAN 2022 AT 13:33

It takes Guts
....to leave the ruts!

-


16 JAN 2022 AT 13:23

Passionate persistence
without
impertinence
produces
progress!

-


16 JAN 2022 AT 13:08

Sincere Self-forgetting
Sacrificial Service to
Searching & Suffering Souls
Satisfies my Self-esteem
more than the Stimulation
of a Celebrity Status!

-


16 JAN 2022 AT 12:56

If you're too proud
(or too afraid)
to admit
you are hurting....
Don't be surprised
if
nobody seems
to care!!

-


Fetching Kartik Shah Quotes