Karan Jadeja   (Karanjadeja17)
32 Followers · 29 Following

Joined 21 November 2019


Joined 21 November 2019
1 MAY AT 9:39

થાક ઘણો હતો ચેહરા પર પણ
અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતાં જોયા છે
આંખમાં ઘણી ઊંઘ હતી છતાં પણ
ચિંતામાં જાગતા જોયાં છે
તકલીફો ચારે બાજુથી હતી પણ
હિંમત હાર્યા વગર એકલા લડતાં જોયા છે
કોઈને તકલીફ વર્ણવતા ન હતા પણ
અડધી રાતે ખુલ્લી આંખે અમારા
ભવિષ્યના સપના સજાવતા જોયા છે
પપ્પા🥹❤️🫂
પાઈ પાઈ ભેગી કરી
અમારી ખુશી ખરીદતા જોયા છે
એ ખુશી માટે
પોતાના શમણાંઓને રોળતા જોયા છે
વ્યક્તિ એક છે પણ
વિશેષતાઓ અનેક છે
પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે...

-


27 APR AT 8:22

एक बार आके सीने से
लगा लो ना पापा !!
नहीं लगता कुछ आपके बिना अच्छा
बस एक बार तो वापस आ जाओ ना पापा!!

-


25 APR AT 10:15

कभी गरजता, कभी बरसता,
इस नादान परिंदे का अम्बर है !!
स्वाद है खारा लफ़्ज़ों का मगर,
पिता अनमोल मोतियों का समंदर है !

-


20 APR AT 14:25

अगर मैं कभी रास्ता भटक जाऊं तो मुझे फिर से राह दिखाना आपकी जरुरत मुझे हर कदम पर होगी!!

-


18 APR AT 13:32

पिता रोटी है पिता कपड़ा है पिता मकान है,
पिता नन्हे से परिन्दे का बड़ा सा आसमान है,
पिता है तो हर घर मे हर पल राग है,
पिता से माँ की चूड़ी है बिन्दी है सुहाग है,
पिता है तो बच्चों के सारे सपने है ,
पिता है तो बाज़ार में सारे खिलोने अपने है!!

-


17 APR AT 13:33

બધા પ્રેમ બતાવવા કરે, પણ બતાવ્યા વગર પ્રેમ કરે,
એ પપ્પા..

એ ભલે ગમે તેવી મુશ્કેલીમાં હોય, પણ તમને આંચ પણ ના આવાદેય
એ પપ્પા..

પોતાના પરિવાર માટે, ઈચ્છાઓનો ત્યાગ કરે
એ પપ્પા..

ભલે ને ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તમારી બધી ઈચ્છા પુરી કરે
એ પપ્પા..

તમારા મનની દરેક વાતો કહ્યા વગર સમજી જાય
એ પપ્પા..

-


Seems Karan Jadeja has not written any more Quotes.

Explore More Writers