માત્ર રક્તધારાને જ નહીં સ્નેહધારાને પણ વહેતી રાખે એ મહાન હ્રદય છે.. બાકી હ્રદય તો દરેક લોકો પાસે છે..:-.... .
-
Kamlesh Soni-dharani
10 Followers · 16 Following
Joined 17 July 2018
19 JUL 2019 AT 12:10
21 MAR 2019 AT 9:49
મિત્રો ,
તમારી સાથે મારે અલક મલકની વાતો કરવી
છે.
જાનિવાલીપીનારા બની દુનિયાને મારે રંગીન કરવી છે.-
16 OCT 2018 AT 8:47
!!જે સળગતા છે,એ જ દુનિયામાં અજવાળું ફેલાવે છે:
જે બળતા રહે છે,એમની તો મેશ જ જમા થાય છે.!!!
Gm.-
5 OCT 2018 AT 8:12
મોટી હસ્તી મળે એના કરતા હસતી વ્યક્તિ મળે તો....
સમજવું કે દિવસ સુધરી ગયો છે.
🙏Good Morning🙏-
2 OCT 2018 AT 12:18
*સિધ્ધાંત* કરતાં *સહકાર* અને
*બહુમતી* કરતાં *સહમતી* શ્રેષ્ઠ છે.
*🌺 સુપ્રભાત🌺*-
25 SEP 2018 AT 14:26
*પાણી*
*વાણી*
*અને કમાણી ...*
*ને સાચવી ને વાપરજો,*
*કારણ કે...*
*ભવિષ્યમાં જો આ ત્રણેય નહીં હોય તો , ભવિષ્ય જ નહીં હોય...*-