Kajal Parmar  
26 Followers · 2 Following

Joined 25 November 2018


Joined 25 November 2018
6 NOV 2021 AT 12:48

પ્રેમને ગણિત જેમ તોલવું નહીં , એ તો અબોલી ભાષા છે.
થઈ જવું છે દોસ્ત પાક્કું , નથી શકની અદાલત ગોઠવવી.

આમ તેમ ભમવું ચહેરે ચહેરે ,એ તો થાય નહિ અમારાથી
ઉતરવું છે ઊંડું એક દિલમાં , નથી કરવી કઈ ઔર દિલ્લલગી.

-


4 NOV 2021 AT 15:52

હું પેલો કાળો
આકાશ ને તું મારી
શ્વેત ચંદ્રમા.

-


1 NOV 2021 AT 23:23

પ્રેમ જડેલી
યોદ્ધા , તૂ તો સ્નેહની
ભૂખી હતી માઁ .

-


1 NOV 2021 AT 22:57

હોંશિયાર એ
જે ખરાબ સમયે
પણ નિખરે .

-


30 OCT 2021 AT 23:40

સ્પર્શથી દૂર ,
પ્રેમીઓ સદીઓથી
સાથે જ રહ્યા.

-


21 SEP 2021 AT 14:48

समजने वाले मिलो परे रह कर भी समज जाते है
प्रेम को नजदीकी से जोड़ना ठीक नहीं |

-


3 APR 2021 AT 22:27

किसी के स्वभाव को समजना
प्रेम का मूल और शुद्ध स्वरूप है |

-


22 FEB 2021 AT 20:09

शिक्षा का व्यापारीकरण अत्यंत दुःखदाई होता है
और उससे बड़ी करुणता होती है एक चंचल विद्यार्थीमन के प्रश्नों की शिक्षक से मिली हताशा |

-


17 FEB 2021 AT 20:50

पसंदीदा है वो लोग
जो सह कर भी, हर तलब, हर रोज
खुद से बेहतर बनने के सफर में मेरे मुसाफिर है |

-


13 JAN 2021 AT 18:29


લોકો રંગોના
રે...અહીં તારો સંગ
અચળ કાન્હા

-


Fetching Kajal Parmar Quotes