अरमान सबके है हमसे कैसे पूरा कर पाऊंगा ,
सोच सोच कर यह युही पागल हो जाउंगा ।
आ गई अब उम्र मेरी की में भी जिम्मेदारियां उठाऊ ,
आज तक ना सोचा कल का कैसे सब संभालुगा।
डर लगता है बहोत ए जिंदगी किस मोड़ पर ले जाएगी,
एक मुठ्ठी राख बनने के लिए अब क्या क्या तू करवाओगी ।
-
બોલીને મહેકવું આશ હતી મારી
ખોટાને સાચો માર્ગ બતાવો એ જીદ હતી મારી
હર એક ને ખુશ કરું એ પ્યાસ હતી મારી
પણ ...
નથી થતું સહન મારાથી અવગણના એ મારી
પૈસા ખર્ચી રીજી સકુ નથી હેસિયત એટલી મારી
હસી પણ નથી સકતો ખુલીને કદાજ એજ સજા છે મારી...-
ના કઈ લેવાની આસ ,
ના કઈ માંગવાની ઈચ્છા .
ના મારું તારું વિચારવું ,
ના કોઈના વિશે ખોટું બોલવું .
બસ જમો જમાડો અને રામ નામ રટણ કરવું .
221મી જન્મ જયંતી "જલારામ બાપા " સત સત નમન
"જય જલારામ "-
You say , I helps you
Repeating again and again....
My thought you really need me
Your thought i am free & not able to understand you are using me for your purposes..
It's your perception for me ,
It's my faith for you..-
जहां कीमत ना हो इन्सान की वहां रहना बेवकूफी है
यह दौर तो देखो..
जो बोलता है सामने से उसे reply भी नहीं मिलता
आेर जो सामने से निकलने पर उनकी तरफ देखना भी नहीं चाहते उनसे बात करने को लोग मर रहे होते है-
Everyone has it's own life , we don't require to interfear and give advice at Every topic ...
And when you forget this point you become a stupid part of discussion.-
ધોર કળિયુગ ચાલી રહ્યો છે જ્યાં....
માણસ કરતા મિલકત ની,
પ્રેમ કરતા પૈસા ની,
સ્વભાવ કરતા સૌન્દર્યની,
વિશ્વાસ કરતા વ્યાજ ની,
પોતાના કરતા પારકા ની,
પાછળ દોડી રહ્યો છે આ માનવી
તેથી જ આટલો હેરાન થઈ રહ્યો છે માનવી.-
કેવી રીતે કઈ દઉં કોઈને કે "i love you" , " i want to spend my whole life with you" કેમકે હજુ હુ નથી એટલો સક્ષમ કે કોઈની તમામ જરરિયાતોને પૂરી કરી સકું અને મને કોઈ હક નથી કે હું મારા લીધે કોઈની જિંદગી ને દાવ પર લગાવું ...
-
હું જ મૂરખો હતો જે મતલબ ના બજાર માં મારો મફત નો સ્નેહ વેચવા નીકળ્યો હતો..
મળ્યું તો કઈ નઈ મને પણ અંદરથી તૂટવા નો અહેસાસ મળી ગયો..-
તુ એકવાર સાથ આપી ને તો જો ,
તારા તમામ સપના સાકાર ના કરું તો કેહજે....
તુ એકવાર હાથ આપી ને તો જો ,
આ મતલબી દુનિયા માં તારો હાથ ક્યારેય છોડું તો કેહજે...
તુ એકવાર પ્રેમ આપી ને તો જો ,
મારી આખી જિંદગી તને ના આપી દઉં તો કેહજે...
તુ એકવાર કહી ને તો જો ,
તારા માટે રાત- દિવસ એક ના કરું તો કેહજે...
તુ એકવાર પૂછી ને તો જો ,
આ જિંદગી ના તમામ દુઃખો મારા માથે ના લઈ લઉં તો કેહજે...
તુ એકવાર દિલ આપી ને તો જો ,
એ દિલ તૂટે એવું કોઈ કામ કરું તો કેહજે...-