Jyotika Zala   (Jyotika Zala)
290 Followers · 92 Following

read more
Joined 8 June 2020


read more
Joined 8 June 2020
1 MAY 2021 AT 18:14

માણસમાત્ર અપૂર્ણ અને એની ઝંખના પૂર્ણતાની.......!

-


15 MAR 2021 AT 18:33

શિક્ષકની પ્રાર્થના....!

( Read in caption ...)

-


26 MAR 2021 AT 9:41

કોઈ ડાળખી તેની તરફ નમી હશે....,
ત્યારે બાવળને પણ એ ક્ષણ ગમી હશે...!

-


25 MAR 2021 AT 14:23

તેજ આપવા
સળગતો રહ્યો
અવર કાજે...!

-


25 MAR 2021 AT 14:21

સૂર્યની જેમ
નિયમિત રહેવું
નિજ કાર્યમાં...!

-


25 MAR 2021 AT 13:59

ફાગણ ખીલ્યો
વાસંતી વાયરા ને
કેસૂડાં સંગ...!

-


24 MAR 2021 AT 9:55

मां तो मां होती है...
मां बच्चों की जान होती है....,
वो होते हैं किस्मत वाले
जिन्हें मां होती है...!

-


22 MAR 2021 AT 13:05

આવવાના એ
એક અટકળ છે
વાત ખતમ ..!

-


22 MAR 2021 AT 10:07

ART
Is not a handicraft ...
it is the transmission of feelings ..
the artist has experienced....

-


20 MAR 2021 AT 18:49

નાનો પૈસો...., મોટો પૈસો....!

(Read in caption)

-


Fetching Jyotika Zala Quotes