Waqif to the hum
Ki diwani humari puri qaynaat hogi
Is baat se anjaan the ki
Hum kisi ki qaynaat bn jaayenge-
चार प्यार भरी आंखे
तीन खूबसूरत लम्हें
दो खुशनुमा दिल
और एक लाल गुलाब
बस इतना सा है ख्वाब
बस इतना सा है ख्वाब-
Maturity neither comes from age
Nor from experiences
It only comes from within-
शिकायतें उन्हें फिर भी रहेगी
तुम्हारे हर अंदाज़ से
कबतक खुदको बदलोगे
किसी और के मिजाज़ से-
તારું નામ મારી કવિતાનું ઘરેણું છે
તારી લાગણીની હાજરી એનું ફિલ્ટર છે
જેમ ઘરેણાં રૂપ ને વધુ સુંદર બનાવે છે
એમ તું મારી કવિતાની જાહોજલાલી વધારે છે
જેમ ફિલ્ટર રાખવાથી ફોટો દૃષ્ટિપ્રિય બને છે
એમ તારું નામ માત્ર જોડવાથી તે લોકપ્રિય બને છે
જેમ તારું નામ મારી કવિતનો શૃંગાર છે
એમ જ તું મારો અલંકાર છે
તું મારું ઘરેણું છે
તું મારું ફિલ્ટર છે
તારા નામ થી હું શણગાર કરું છું
તારા હોવા માત્રથી હું સુંદર છું-
મને તું જ નહિ તારી દરેક પસંદ ગમે છે
તારું અણગમુ છે તો મને પણ ક્યાં એ ગમે છે
તારું હાજર હમેંશ રેહવું જરૂરી નથી
મને તો માત્ર તારો એહસાસ પણ ગમે છે-
બે શબ્દ નહિ, પૂરી કવિતા લખું છું
વ્યક્તિ નહિ , તને જીવન ગણું છું
સબંધમાં જેના, કોઈ ના સરખાય
હૃદય બતાવા જેને, શબ્દ ના શોધાય
દિવસ મારો દરેક, તે યાદગાર કરે છે
જીવનની હર પળ તે જીવંત કરે છે
શરૂઆત દિવસની જેનાથી થાય
એ માત્ર વ્યક્તિ નહિ, લાગણી કહેવાય
વગર કોઈ વાતે, તે વાત કરે છે
જોડે રહ્યા વગર, તે સાથ રહે છે
તો'ય એનીજ સાથે જગાડવાનું મન થાય
પણ મનાવવાનુ કામ તો એનેજ અપાય
પછી વાંક વિના કોઈ, એ સોરી ની લાઈન લગાડે
હસાવા મને એ નીત નવા પ્લાન બનાવે
સાથે રહી જેને ખૂબ હેરાન કરાય
પણ જેની ગેરહાજરી હેરાન કરી જાય
એને વ્યક્તિ નહિ લાગણી કેહવાય-
વર્ષોના આ મૌન બાદ
આજે કિલકિલાટ છે
સુખ દુઃખના વ્યંજન રૂપી
પીરસાયો રસથાળ છે
છૂટ અને પાબંદી વચ્ચે
ફરી વસાયો આ સંસાર છે
પ્રાથના હવે છે પ્રભુ
ના હવે કોઈ ઉત્પાત છે-
मंजिल की चाह में जो
सफर हमने चुन लिया
आज फिर वो घर सुना है
जहां से सफर शुरू किया
एक दिन वहां वो भी था
जब कमरे शोर मचाते थे
अब सन्नाटों का ज़माना है
वो खामोशी का ठिकाना है
चहक उठता था वो वहां
जिसे गुलिस्तान बताया था
अब कैसे खिलेंगे फुल उसमे
जिसे तकदीर ने बंजर बनाया था
आज फिर वो घर सूना है
जहां से सफर शुरू किया-