હોય છે ખબર એની મને
કે એને ખબર મારી છે. .
અમે બે બેખબર રહી,
એકબીજાની ખબર રાખીએ છીએ !!-
बेवज़ह शुरू की गई बातें अक्सर अनजाने मोड पर अधूरी छोड दी जाती हैं। 💫
-
કોઈની બોલતી
બંધ કરવા કરતાં
કોઈને બોલતા કરી દઇએ,
કારણ કે...
જીવન માણવા માટે છે,
તાણવા માટે નહીં..-
આલોચના વ્યક્તીને અહંકારી થતો અટકાવી ક્યારેક જરૂરી માર્ગદર્શન પણ પુરું પાડે છે માટે આલોચકોને દુશ્મન માનવાની ભૂલ ના કરવી!
-
“મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું. મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર. તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર, ને મારા પર જેઓ પ્રેમ કરે છે ને મારી આજ્ઞાઓ પાળે છે તેઓની હજારો પેઢી પર દયા દર્શાવનાર છું.
નિર્ગમન 20:2-6-