jinal C   (jinal)
1.4k Followers · 85 Following

Joined 30 January 2019


Joined 30 January 2019
7 JAN AT 21:41

वो यूं ही टकरा गए जिंदगी कि कश्मकश में
और पूछ बैठे कौन हो तुम
अब उनसे क्या कहूँ में की "जाना"
"तुम शब्द तो में अर्थ तुम बीन में व्यर्थ"

-


8 JUL 2021 AT 10:46

હવે પાપણો માં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નિરખવા ના ગુના કર્યા છે.

-


8 JUL 2021 AT 10:34

સમી સાંજનો ઢોલ ઢબુક્યો....
મન ઊગળતા મ્હાલે....
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-


14 JUN 2021 AT 20:28

જરૂરી નથી કે ‌બધુ તોડવા માટે "પથ્થર" જ જોઇએ
"સૂર" બદલી ને બોલવાથી પણ ઘણુ બધુ તૂટી જાય છે

-


1 APR 2021 AT 18:52

માણસ ને માણસ નહિ પણ તેની માન્યતાઓ નડે છે

-


5 MAR 2021 AT 10:52

આઠ આઠ વરસના વહેણા વહી ગયા
હજુ પણ તારા ચોપડે મારું પાનુ નથી આવ્યું?

-


19 FEB 2021 AT 10:36

વિચારો મારા જાણે હવા ની એક લહેર
અને તું એ લહેર સાથે જ આવતી મહેક
મને સ્પર્શી ને આગળ નીકળી જતી
અને હું તેને મૃગજળ ની જેમ શોધતી
વિચારું તને કેદ ક‌ઇ રીતે કરું મારી વિચારો ની દુનિયા બહાર

-


19 FEB 2021 AT 10:08

खेल जज़्बात का था तभी तो अपनो से हार गए।

-


12 JAN 2021 AT 11:58

ફરવા દે પાછો દરિયા ને કિનારે થી જ
તારા થી વધુ સુંદર એની લહેરો હશે
કહેવાય છે સુંદરતા તો નજર માં હોય
બસ એ જ સુંદર નજર‌ થી નિહાળીશ
ક્યારેક મુલાકાત તો કરાવજે સુંદરતા થી

-


31 MAY 2020 AT 17:21

Wo sirf Mera hona chahiye
Or koi quality nai hogi to bhi chalega
Uspe sirf Mera haq hona chahiye
Wo extra ordinary nai hoga to bhi chalega

-


Fetching jinal C Quotes