Jigs Trivedi   (ͩ ͬ. ᷯ ͥ ᷚ ᷤ ͭ ͬ ͥ ͮ ͤ ͩ ͥ 'सर जी')
23 Followers · 3 Following

शब्द आते है दिलसे लिखाई देते दिल से ओर दिखाई देते भी है दिलपे।।।
Joined 18 February 2020


शब्द आते है दिलसे लिखाई देते दिल से ओर दिखाई देते भी है दिलपे।।।
Joined 18 February 2020
26 MAR 2022 AT 10:58

સંબંધો પારદર્શક અને માર્ગદર્શક હોવા જોઈએ...

-


7 MAR 2022 AT 11:58

પપ્પાની ઝાલેલી આંગળી
Z + સિક્યોરિટી કરતા પણ
વધુ સુરક્ષિત લાગે

-


9 MAY 2021 AT 0:13

જોઈને એનું રૂપ હુ ભૂલી ગયો શુદ્ધબુધ
આંખોમાં હેત ને દિલમાં લાગણી પ્રબુદ્ધ,
કરચલીઓ વાળો ચહેરો પણ લાગે અદ્ભૂત,
હેત,હરખ ને હોશિયારી જ છે માઁ નું સાચું સ્વરૂપ.

-


3 AUG 2020 AT 8:47

Insurance કરતા પણ શ્રેષ્ઠ સુરક્ષા આપે સૂતર ના બે તાંતણા પ્રેમના,

Premium ભરવા પડે કરુણા, લાગણી અને હૂંફ તણાં ભાઈ ને બેનના.

-


24 FEB 2020 AT 10:32

બીજ છે તું આજ તારે સામાજીક વટવૃક્ષ બનવુ છે,
નિર્ણય તારો જીવન વૃક્ષ પર કાંટા કે પછી ફૂલ બનવું છે.

-


20 SEP 2021 AT 18:39

વિચારો થોપતા નહીં
વિચારો સોંપતા શીખો.

-


6 SEP 2021 AT 0:34

शिक्षक कभी साधारण नहीं होता,
गर शिक्षण में राजकारण नहीं होता

-


5 SEP 2021 AT 10:41

जीवन जीना शिखाता शिक्षक,
हालातो से लड़ना शिखाता शिक्षक,
गिरना सँभलना सँभल कर उभरना,
सफ़लता की मंज़िल दिखाता शिक्षक.

विषयों से तो अवगत कराता शिक्षक,
दुनियाभर का ज्ञान दिलाता शिक्षक,
डॉक्टर, इंजीनियर,वकील वह मैनेजर,
सबको अच्छा भविष्य दिलाता शिक्षक.

न धन की आशा रखता है शिक्षक,
न मन मे कोई तृष्णा रखता है शिक्षक,
निजी विद्यालयों में शोषित होते हुए भी,
बस थोड़े से आदर से खुश रहता है शिक्षक.

-


2 SEP 2021 AT 22:54

No gym's workouts
No money's make-out,
Live a life stress free so
No mind's freak out.

-


2 SEP 2021 AT 22:48

न समझ पाए फ़िर दग़ा खा गए,
एक बार फ़िर बेवफ़ा से धोका खा गए.

-


Fetching Jigs Trivedi Quotes