New to YourQuote? Login now to explore quotes just for you! LOGIN
Jigissha Raj 26 MAR AT 17:12

પ્રેમ અકબંધ રહે એ માટે સૌથી પહેલી શરત સંબંધની ગરિમા જાળવવી એ છે. સંબંધના નામે શરતો અને નિયમો હોય ત્યાં સંબંધ નહીં માત્ર બંધન હોય છે. પ્રેમ એ વિશ્વાસનો આધારસ્તંભ છે. જો વિશ્વાસ તૂટશે તો સંબંધ પણ તૂટશે જ.

- Jigisha Raj


2 likes · 5 shares

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App